Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(पिंगलदिप्पंतलोयणं भिउडितडियनिडालं नरसिर-मालपरिणद्धं धिं विचित्तगोणससुबद्धपरिकरं अवहोलंतपप्फुयायंतसप्पविच्छुयगोधंदरनउलसरडविरइयं विचित्तवेयच्छमालयागं)
તેની બંને આંખે બિલાડાની જેમ પીળી અને ચમકતી હતી. વક્રભૂ (ભમ્મર ) રૂપ વીજળીથી તેનું કપાળ યુકત હતું. પિશાચપણના પ્રમાણ રૂપે તેણે નરસુંડની માળા પહેરેલી હતી. ઘણા રંગના સાપથી તે આવેષ્ટિત હતા. અથવા કવચના સ્થાને તેણે જાતજાતના રંગવાળા અનેક સાપને શરીર ઉપર ધારણ કરેલા હતા.
ખભા ઉપર આમતેમ હિલચાલ કરતા એટલે કે સરકતા તેમજ ફત્કાર કરતા સાપ, વીછીએ, ઘે, ઉંદર, નળિયાઓ, અને સરટોની અનેક રંગો વાળી માળા તેણે પહેરેલી હતી. મોદ્a gઉંમરવંતન્નપૂF') કુંડલેના સ્થાને તેણે ફણાઓથી ભયંકર તેમજ કુત્કાર કરતા બે કાળા સાપ પહેરેલા હતા (મારિચાર૪રૂચપં) પોતાના બંને ખભા ઉપર તેણે બિલાડા અને શૃંગાલને બેસાડેલા હતા. (દ્રિપુપુયંત પૂ તરુચિર') મેટા :સાદે “પૂ” ધૂ કરનાર ધૂવડને તેણે પોતાના માથાના આભૂષણ એટલે કે મુકુટ બનાવ્યા હતા.
(घंटारवेण भीमं भयंकरं जणहिययफोडणं दित्त मत्तट्टहासं विणिम्मुयंत वसारूहिरपूयमंसमलमलिणपोच्चडतणुं)
ઘટના ભીમ ધ્વનિથી તે ભયંકર લાગતું હતું. કાતર જનોને હદયના ભયથી વિદીર્ણ કરનાર હોવાથી તે “વિદારક હતે. વારંવાર તે મહા ભયંકર ઉગ્ર અટ્ટહાસ કરતે હતો. તેનું શરીર વસા-ચબ, લોહી, પીપ, માંસ અને મળથી ખરડાયેલું હતું. અને જોરથી દબાવાથી (ફસકી જવાથી) “પચ પચ શબ્દ થતો હતે.
(उत्तासणय, विसालवच्छंपेच्छंता भिन्नणह रोममुहनयणकन्नवरवग्ध चित्तकत्ती णिवसणं, सरससहिरगयचम्म वितत ऊसवियवाहुजुयलं)
તેને જોતાની સાથે જ માણસે ધ્રુજવા માંગતા હતા. તેનું વક્ષસ્થળ ખૂબજ પહોળું હતું. અનેક જાતના રંગેના પહેરેલા વાઘના ચામડાના વસ્ત્રમાં વાઘના આખા નખે, વાંટા, મેં આંખ અને કાન સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યાં હતાં. ઉંચા કરેલા બંને હાથમાં તેણે લેહીથી ખરડાયેલું લાંબુ હાથીનું ચામડું પહેરેલું હતું.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૧૪૪