Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તgમાં તે મહાઇ પામોલ્લા ના ” ઈત્યાદિ
ટીકાર્થ–(તપ ) ત્યારબાદ (મહાગઢનામોરવા સર બળાTRI) મહાબલ પ્રમુખ સાતે અનગારે (તેમાં સુરક્ષા મુવા = વંટો ) ભગવતી સૂત્રના બીજા શત કના પહેલા ધે શકમાં વર્ણિત સ્કંદક મુનિની જેમ તેઓ ઈહલોક અને પરલેક વગેરેની અશંસા ( ઈચ્છા ) રહિત હોવા બદલ પ્રધાન તપથી શુષ્ક શરીર અને બુભુક્ષિત (ભૂખ્યા) થઈ ગયા.
(नवर थेरे आपुच्छित्ता चारु पव्ययं दुरूहंति, दुरूहित्ता जाव दो मासियाए संलेहणाए सवीसं भत्तसयं च उरासीइं वाससय सहस्साइं सामण्णपरियागं पाउणंति)
* &દક મુનિએ જ્યારે ભગવાન મહાવીર પાસે આજ્ઞા મેળવી હતી ત્યારે એ સાતે અનગારોએ ભગવંત સ્થવિરો પાસેથી આજ્ઞા મેળવી સ્કંદમુની કરતાં એમના વિશે આટલું જ વધારે જાણવું જોઈએ આ પ્રમાણે સાતે અનગારે ભગવત વિરોની આજ્ઞા પ્રાપ્ત કરીને ચારુ નામે પર્વત ઉપર પહોંચ્યા. ત્યાં પહોંચીને તેઓએ પાદપપગમન સંથારો ધારણ કર્યો.
આ પ્રમાણે પિતાને ૮૪ લાખ પૂર્વનું સંપૂર્ણ આયુષ્ય પૂરું કરીને અને દેહ છોડીને તેઓ પાંચ અનુત્તર વિમાનમાં જયન્ત નામના વિમાનમાં દેવના પર્યાયથી જન્મ પામ્યા.
(तत्थणं अत्थेगइयाणं देवाणं बत्तीसं सागरोवमाइं० ठिई-तत्थणं महब्बल वज्जाणं छण्हं देवाणं देमूणाई बत्तीसं सागरोवमाई ठिई )
ત્યાના કેટલાક દેવની બત્રીશ સાગર પ્રમાણુ સ્થિતિ છે. મહાબલને બાદ કરતાં બીજા છ દેવેની સ્થિતિ બત્રીશ સાગર પ્રમાણમાં થોડી ઓછી થઈ અને મહાબલની સ્થિતિ પૂરી બત્રીશ સાગર જેટલી થઈ છે. સૂત્ર “૮”
તમાં તે મહત્રણ વષષા છપિય સેવા ” ઈત્યાદિ
ટીકાર્થ-( agi) ત્યારબાદ (તે મહદઢ વઝિયા ) મહાબલ સિવાય તે ( છવિવા) છ દેવે ( તાકો દેવોના માસવણ મવહi fટફ@g) તે દેવલોકના જયંત વિમાનથી દેવલેક સંબંધી આયુ કર્મના દલિકની નિજર થઈ જવાથી એટલે કે દેવ પર્યાય સંબંધી આયુષ્ય ક્ષય થવાથી ભવના કારણ ભૂત ગતિ વગેરેની નિર્જરા થઈ જવાથી, સ્થિતિને ક્ષય હોવાથી (i) તે સમયેજ (વયંવફા ) દેવ શરીરને છોડીને (રુદેવ કબૂરી રીતે મારે વારે) જંબુદ્વીપ નામના એજ દ્વીપમાં ભારત વર્ષમાં-ભરત ક્ષેત્રમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૧૧૫