Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક માટે ભારે શ્રીદામકાંડ પણ વાનન્યતા ત્યાં લાવ્યા (તા. સા પમા वती देवी जलथलय નામ મત્સ્યેન ના રોજ' વિષેર્ ) ત્યાર ખાદ પ્રભાવતી દેવીએ જળના વિકસિત પાંચરંગના પુષ્પાથી સમાચ્છાદિત શય્યા ઉપર બેસી ને, શયન કરીને, પાટલ વગેરેના પુષ્પોથી ગૂંથાયેલા સુવાસિત શ્રીદામકાંડને સુધીને પેાતાના દોહદની પૂતિ કરી.
'
(तरणं सा पभावती देवी पसत्थदोहला विहरइ, तरणं सा पभावई देवी नवहं मासाणं बहुपडिण्णा अमाणयराइंदियाणं जे से हेमंताणं पढ प्रेमासे दोच्चे पक्खे मग्गसिरसुद्धे तस्सणं एगारसीए पुव्वत्तावरत, आस्सिणीनक्स्वत्तेण जोग मुवागणं उच्चद्वाणट्ठिएस गहेसु पमुइय पक्की लिए जणवएस आरोग्गारोग्गं एकूणवीसइमं तित्थयर पयया )
આ રીતે જેનું દાહદ સપૂર્ણ પણે પૂરૂ થયું છે અને રાજા વગેરે ગુરુ જનાએ પણ જેના દોહદને સન્માનીત કર્યું છે એવી પ્રશસ્ત દાદ વાળી પ્રભાવતી દેવી આનંદની સાથે પોતાના દિવસે પસાર કરવા લાગી, હવે સૂત્રકાર જગત ના કલ્યાણ કરનારા એવા ભગવાન તીર્થંકર ને જન્મ કયારે થયા તેનું વર્ણન કરતાં કહે છે-કે જ્યારે ગર્ભના નવમાસ પૂરા થઈ ગયા અને નવમાસ ઉપર સાડા સાત દિવસરાતને! સમય પસાર થયા ત્યારે હેમતકાળના પ્રથમ મહિનાના શુકલ પક્ષ અગિયારસના દિવસે અડધી રાતના સમયે અશ્વિની નક્ષત્રમાં જ્યારે તે નક્ષત્રના ચેાગ ચન્દ્રની સાથે થઇ રહ્યો હતા અને સૂર્ય વગેરે ગ્રહેા ઉચ્ચ સ્થાને સ્થિત હતા અને આખા જનપદમાં આનંદનાં મેાજાએ પ્રસરી રહ્યા હતાં અને બધા માણસે અનેક જાતની રમતા અને ક્રીડાઓમાં મસ્ત થઇ રહ્યા હતા ત્યારે પ્રભાવતી દેવીએ લેશ અને દુઃખ રહિત થઈને ૧૯ મા તીર્થંકર ને જન્મ આપ્યો. ॥ સૂત્ર "( ૧૧૩ ।
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૨૦