Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( કશુર વાસ્થતિ સન્નિતિ સન્નિસન્નાટો ત્રિવન્ના જ વિદતિ) આ રીતે અનુક્રમે પુના થરથી ઢંકાએલી એવી શમ્યા (પથારી) ઉપર બેસે છે અને સુખેથી શયન કરે છે.
(एगं च महं सिरीदामगंडं पाडलमाल्लियचंपयअसोगपुनागनागमरुय. गदमणगअणोज्जकोज्ज पउरं परमसुहफासदरिसणिजं महया गंधद्धणिमुयंतंआधाय माणीओ दोहलं विणेति) જેમાં પાટલ (ગુલાબી), મલ્લિકા, ચંપક, અશોક, પુન્નાગ, નાગ, મરું, દમનક અને સુંદર કુકના રૂપે પુષ્કળ પ્રમાણમાં છે, સ્પર્શ જેને અત્યંત સુખદ છે અને જે દષ્ટિને આનંદ આપનાર છે અને તૃપ્તકરનાર મહાસુગંધ ગુણવાળા પુદ્ગલેને જે ફેલાવી રહ્યો છે-એવા અદ્વિતીય (સર્વોત્તમ) શ્રી દામકાંડ (સુંદરમાળાઓને સમૂહ) ની સુવાસ અનુભવતી પિતાના ગર્ભ મને રથ (દોહદ)ની પૂર્તિ કરે છે. (ખરે ખર તે માતાઓ ધન્ય છે.) ( M) ત્યાર બાદ.
(तीसे पभावतीए देवीए इमेयारूवे दोहलं पाउब्भूतं पासित्ता अहासन्नि हिया बाणमंतरा देवा खिप्पामेव जल थलय० जाव दसद्धवन्नं मल्लं कुंभगस्सो य भारगस्सो य कुंभगरस्स रन्नो भवसि साहरंति) પ્રભાવતી દેવીના આ પ્રમાણેના દેહલાને ઉત્પન્ન થયેલે જાણીને પાસે રહેનારા વાનયંતર દેવેએ તરત જ જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલાં પાંચરંગના પુષ્પને કુંભ પરિમાણમાં અને ભાર પરિમાણમાં કુંભક રાજાના ભવન ઉપર લાવીને મૂકી દીધાં
(giા મર્દ સિરિલામાં ના પુવૅ જ્ઞાવ વવતિ) પાટલ વગેરે ના પુપો જેમાં ગૂ થેલાં છે, અને જે નેત્રને માટે સુખદ અને સ્પર્શ પણ જેને આનંદ દાયક છે, અને જેમાંથી ચોમેર સુધી પ્રસરી રહી છે એ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૧૯