Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થિત થયા “નં ર ર ચોરસમણાસુમળા વસ્ત્રો ” તે રાત્રિમાં પ્રભાવતી દેવીએ ૧૪ સ્વપ્નો જોયાં આ બધાં મહાસ્વપ્ન વિષેનું સવિસ્તર વર્ણન જિજ્ઞાસુઓએ બીજેથી જાણી લેવું જોઈએ. પ્રભાવતી દેવીએ. ચંદ્ર, સૂર્ય, વજ, પૂર્ણકળશ, પદ્ધસર, સમુદ્ર, દેવવિમાન રત્નરાશિ અને અગ્નિ આટલી વસ્તુઓ સ્વપ્નમાં જોઈ હતી. આ સ્વપ્નને જોયા બાદ પ્રભાવતીએ પિતાના પતિ કુંભક રાજાને સ્વપ્ન વિષે કહ્યું અને તેમણે તરત જ સ્વપ્ન પાઠકને બોલાવ્યા અને તેમને આ સ્વનેના ફળ વિષે પૂછયું.
સ્વપ્ન પાઠકેએ આ સ્વપ્નનું ફળ શું થશે તેની બધી વિગત રાજાને કહી સંભળાવી. જ્ઞાતાધ્યયન ના પ્રથમ અધ્યપનમાં ધારિણિદેવીના પ્રસંગમાં આ વિષે સવિસ્તર વર્ણવ્યું છે. અહીં પણ તે મુજબ જ સમજી લેવું જોઈએ સ્વપ્નમાં ધારિણી દેવીએ ફક્ત એક હાથી જ જે તે પણ પ્રભાવતીએ તે ચૌદ મહા સપને જોયાં હતાં. સ્વપ્નનું ફળ વર્ણવતાં સ્વપ્ન પાઠકએ કહ્યું
હે રાજન ! પ્રભાવતી દેવીએ ચૌદ ઉત્તમ સ્વને જોયાં છે, તેને પ્રભાવ થી એમના ઉદરથી કાંતો તીર્થકર જન્મ લેશે કાં કઈ ચક્રવર્તી ! ” આ પ્રમાણે સ્વપ્ન ફળ સાંભળીને પ્રભાવતી ખૂબ જ પ્રસન્ન થઈ. અને સુખેથી ગર્ભ ધારણ કરી ને સમય પસાર કરવા લાગી સૂત્ર ૧૦ /
પ્રભાવતીદેવીકે દોહદકા વર્ણન
‘તા તીરે માવા ” ઈત્યાદિ !
ટીકર્થ-(vi) ત્યારબાદ (તીરે માત્ર વોર) પ્રભાવતીદેવીને જ્યારે (તિ મારા વહુવહિપુત્રાળ') ત્રણ મહિના સારી રીતે પસાર થઈ ચુક્યા ત્યારે (રમેયાહવે વોટ્સે પારદમૂહ) તેને આ પ્રમાણે દેહદ ઉત્પન્ન થયું કે (ધનાનો તાળો મમતાસો) તે માતા એ ધન્ય છે. (જાગો ગં કરુ થશે માકુનger રદ્ધવનેí મળે ) જેઓ જળ અને સ્થળમાં ઉદ્દભવેલાં અને વિકાસ પામેલાં પાંચરંગના પુષ્કળ પ્રમાણમાં એકઠાં કરેલાં પુષ્પોથી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૧૧૮