Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માંડીને ત્રિશત્તમ-૧૪ ઉપવાસા-સુધી બધા ઉપવાસેા ચારચાર હાય છે એટલે કે પ્રથમ ભક્ત ૪ ચતુર્થ ભક્ત ૪, ષષ્ઠે ભક્ત ૪, અષ્ટમ ભક્ત ૪, વગેરે ૧૪ ઉપવાસ સુધી જાણવુ જોઇએ. ૧૫ ઉપવાસ ૩ અને ૧૬ ઉપવાસ ૨ થઇ જાય છે.
CL
આ પ્રમાણે અહીં દરેકે દરેક પિરપાટિમાં અનુલામ પ્રતિલેમ વિધિ મુજબ તપસ્યાના બધા દિવસેાની ગણુત્રી કરીયે તા ૪૭ થાય છે. પારણાંના દિવસેાની સખ્યા ૬૧ હોય છે. આ બંનેના સરવાળાના જેટલા દિવસેા થાય છે. સૂત્રકાર હાÇ વાડીÇ ’’ વગેરે પદે દ્વારા સ્પષ્ટ કરે છે. સૂત્રકાર કહે છે કે એક પિરપાટીનો કાળ એક વ છ માસ અને અઢાર દિવસેામાં પૂરા થાય છે. ( સત્રં વિ સીનિીહિયં ઇન્દુિ નાàર્ફેિ હિં માત્તેદિ વારદ્ધિ બોત્તે િચ સમÒ. અને આ સિંહ નિષ્ક્રીયડિત તપને સંપૂર્ણ પણે પૂરૂ થવામાં છ વર્ષ એ માસ અને બાર દિવસ રાત જેટલા વખત લાગે છે.
( तरणं ते महब्बलपामोक्खा सत्त अणगारा महालयं सिंहनिक्कीलियं अहा सुत्तं जाव आहेत्ता जेणेव थेरे भगवंते तेणेव उवागच्छंति)
આ રીતે યથાસૂત્ર અને યાવત્ યથાવિધિ મહાસિદ્ઘનિષ્ક્રીડિત તપને આરાધીને મહાખલ પ્રમુખ સાતે અનગારા જ્યાં સ્થવિર ભગવંત હતા ત્યાં આવ્યા. ( उवागच्छित्ता थेरे भगवंते वंदंति नमसंति, वंदित्ता नर्मसित्ता, बहूणि चउत्थ जाव विहरंति )
ત્યાં જઈને તેમણે સ્થવિર ભગવતા ને વંદન અને નમસ્કાર કર્યાં, અને વંદન તેમજ નમસ્કાર કરીને તેએ ત્યાર બાદ ચતુર્થાં ષષ્ઠ અષ્ટમ વગેરે તપાને આરધતાં વિહાર કરવા લાગ્યા. ।। સૂત્ર “ ૭
'
L
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
ܕ
૧૧૪