Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આમ બંનેના સરવાળેા પ્રથમ પરિપાટીમાં ૧૮૭ દિવસના હાય છે. પારણાંના દિવસે વિગય સહિત આહાર કરવામાં આવે છે. આ પ્રમાણે ક્ષુદ્રસિહ નિષ્ક્રીડિત તપની પ્રથમ પરિપાટી સૂત્રેાક્ત વિધિ મુજબ છ માસ અને સાત વિસ રાત સુધી આંરાધિત હાય છે. આ તપની પ્રથમ પરિપાટીનું યંત્ર ઉપર સસ્કૃત ટીકામાં બતાવ્યા મુજખ છે. આ પ્રમાણેજ દ્વિતીય, તૃતીય ચતુર્થ પરિપાટીના યંત્ર વિષે પણ જાણવું જોઇએ.
( સચાળ તર ... -
..રિતિ )
જ્યારે પ્રથમ પરિપાટી મુજબ ક્ષુદ્રસિંહ−નિષ્ક્રીડિત તપની આરાધના પૂરી થઈ જાય છે ત્યારે દ્વિતીય પરિપટીમાં ચતુર્થ ભક્તની તપસ્યા કરનારા વિકૃતિ વજ્ર આહારનાં પારણાં કરે છે.
આ પ્રમાણે ત્રીજી પરિપાટી પણ હાય છે. પણ તેનાં પારણાં વિગય વગરના રૂક્ષ અન્નનાં હાય છે. આ પ્રમાણે ચેાથી પરિપાટી પણ હાય છે. પણ તેનાં પારણાં ભાત વગેરેના ઓસામણમાં એટલે કે અચિત્ત પાણીથી પ્લાવિત થયેલા રૂક્ષ અન્ન અર્થાત્ આય*વિલના હોય છે. ॥ સૂત્ર ૬ ' तरणं' वे महाब्बलपामोक्खा • ઈત્યાદિ !
ટીકા-( તત્ત્વ' ) ત્યારબાદ ‘તે મરવામોરલા સત્તાવારા' મહાખલ પ્રમુખ સાતે અનગારા ( વુડ્ડાન સૌનિીઢિયં) લઘુસિંહ નિષ્ક્રીડિત તપ ક કરીને ( યોFિ"સંવચ્છરદ્દિ' બટ્ટાવાસાણ બોત્તેન્દ્િ)એ વર્ષ ૨૮ દિવસ રાત સુધી (બાસુä ) સૂત્રેાક્ત વિધિ મુજખ (જ્ઞાવ બાળવ આરહેત્તા ) તેમજ તેને આરાધવાની ભગવાનની જેવી આજ્ઞા છે, તે મુજબ આરાધીને
( जेणेव थेरे भगवंते तेणेव उवागच्छति उवागच्छित्ता थेरे भगवंते वदति नमसंति, वंदित्ता, नसित्ता एवं वयासी )
જ્યાં સ્થવિર ભગવાન હતા ત્યાં ગયા ત્યાં જઈને તેમણે ભગવત સ્થવિરાની વંદના કરી અને તેમને નમસ્કાર કર્યો. વન્દ્વના અને નમસ્કાર કરીને તે એ વિનંતી કરતાં આ પ્રમાણે કહ્યું,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૧૨