Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપવાસના પારણા કરીને ત્યાર પછી ચાર ઉપવાસ કર્યો. “#ત્તિા તિ” ચાર ઉપવાસનાં પરણાં કર્યો, ત્યાર બાદ બે ઉપવાસ કર્યો. “#રિતા અમે જે સિ” બે ઉપવાસનાં પારણાં ત્રણ ઉપવાસ કર્યા “ વારિત્તા વવ fa ત્રણ ઉપવાસના પારણું કરીને એક ઉપવાસ કર્યો. “વરિત્તા છ જત્તિ” એક ઉપવાસનાં પારણું કરીને બે ઉપવાસ કર્યો. “રત્તા રે તિ એ ઉપવાસનાં પારણાં કરીને એક ઉપવાસ કર્યો “સવા સત્ર નાળિ gri mતિ ” તેઓએ બધાં પારણા વિગય સહિત કર્યા હતા.
( एवं खलु एसा खुट्टागसीहनिक्की लियस्स तवोकम्मस्स पढमा परिवाडी छहिं मासेहिं सत्तहिं अहोरत्तेहिंय आहामुत्तं जाव अहाराहिया भवइ ) આ પ્રમાણે ક્ષુદ્રસિંહ નિષ્ક્રીડિત તપની આ પ્રથમ પરિપાટી છે. છ માસ અને સાત દિવસ રાત સુધી સૂત્રોક્ત વિધિ મુજ “યાવતી તેની આરાધના હોય છે.
એટલે કે આ વ્રત કરવામાં છ માસ અને સાત દિવસ રાત એટલે વખત લાગે છે અહીં “સર્વ શામળા ” ને પારણના વિશેષણ રૂપે મૂકવામાં આવ્યો છે તેને અભિપ્રાય આ પ્રમાણે છે કે સિંહ નિષ્ક્રીડિત તપ ક્ષુલ્લક અને મહતની દષ્ટિએ બે પ્રકારનું હોય છે. અનુલેમ ગતિથી પહેલાં ચતુર્થ ભક્તથી આરંભીને વિંશતિતમ સુધી તપ કરવામાં આવે છે અને પ્રતિ લેમ ગતિથી પ્રથમ વિંશતિતમ ભક્ત વગેરે થી આરંભિને ચતુર્થ ભકત સુધી પુરૂં કરવામાં આવે છે, આ રીતે અનુલેમ પ્રતિમ વિધિથી કરવામાં આવેલું આ તપ ક્ષુલ્લક નિષ્ક્રીડિત તપ ગણાય છે. અનુલેમ વિધિની સમાપ્તિ બાદ પ્રતિલોમ વિધિથી આ તપ આરંભ કરીને તેના પહેલાં વચ્ચે અષ્ટાદશ ભક્ત થઈ જાય છે આ ચતુર્થ, અષ્ઠ, અષ્ટમ વગેરે એક એક ઉપવાસની વૃદ્ધિથી એક ઉપવાસ, બે ઉપવાસ અને ત્રણ ઉપવાસ વગેરેના હોય છે.
આમાં ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, ચતુર્દશ અને ડિશ ભક્ત આ બધા અનુક્રમે ચાર ચાર, ત્રણ ત્રણ, થઈ જાય છે. તેમજ વિંશતિતમ નવ ઉપવાસ બે હોય છે. તપસ્યાના દિવસે ૧૫૪, અને પારણના દિવસો ૩૩,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૧૧