Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
देवी सहस्सं ओराहे होत्था)
તે વીતશેકા નામની રાજધાનીમાં બલ નામે રાજા રહેતે હતે. તેને રણવાસમાં ધારણ પ્રમુખ એક હજાર રાણીઓ હતી. (तएण सा धारिणीदेवी अन्नया कयाइं सिहे सुमिणे पास्सित्ताणं पडिबुद्धा जाव महवले नाम दारए जाए उम्मुक्कजाव भोगस मत्थे )
એક વખતની વાત છે કે ધારિણીદેવી પિતાની શય્યા ઉપર સુખેથી સૂતી તે સમયે રાત્રિના છેલ્લા પહોરમાં તેણે સ્વપ્નમાં એક સિંહ જોયે. સ્વપ્ન જેતાની સાથે જ તે જાગી ગઈ, અને સ્વપ્નની વિગત પિતાના પતિને કહી સંભળાવી. સ્વપ્ન પાઠકને બોલાવ્યા અને તેમણે રાજાને સ્વપ્નના ફળ વિષે બધી વાત કહી. રાણીએ પણ સ્વપ્નના રહસ્યને સ્વપ્ન પાઠકના મુખેથી સાંભળ્યું તે સગર્ભા થઈ. ગર્ભના નવ માસ અને સાડા સાત દિવસે સુખેથી પસાર થયા. ત્યાર બાદ યથા સમયે તેને મહાબલ નામે પુત્રને જન્મ થયો.
સમય જતાં મહાબલ બચપણ વટાવીને જુવાન છે. ઉંમરના વધારાથી વધીને તે સવિશેષ વિકાસ યુક્ત જ્ઞાનવાળે થયો. તે બધી કળાઓમાં કુશળ બુદ્ધિ વાળો અને પંચેન્દ્રિયોના ભેગોને ભેગવવા ચગ્ય થઈ ગયા. સૂત્ર “1”
તoi મારું ” ઈત્યાદિ
બલરાજકે દીક્ષાગ્રહણકા વર્ણન
ટીકાઈ–(7) ત્યારબાદ (રં મારું સન્માનિત) મહાબલને તેનાં માતા પિતાએ (grવિસેf) ફક્ત એક દિવસમાં જ.
(सरिसियाणं कमलसिरीपामोक्खा णं पंचण्हं रायवर कन्नासयाणं) સરખા કુળ અને સરખી આયુષ્યવાળી કમળ શ્રી વગેરે પાંચસે ઉત્તમ રાજ કન્યાઓની સાથે (પણ શ્વતિ) પરણાવી દીધે. (પંર વાસાય સ ર સચ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૦૦