Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એજ મહાબલના મનમાં અભિમાન ને જન્મ આપ્યુંા હતા. અને એ અભિમાને જ માયાને પણ ઉત્પન્ન કરી હતી. જે કર્માંના ઉયથી જીવ સ્રીપદ મેળવે છે તે સ્ત્રીનામ કમ છે તેમજ જે કમ જાતિકુલ નિતક હાય છે તે ગાત્ર છે. માયા ના સદૂભાવથી આ પ્રમાણે તે અનગારે આ જાતના કર્મનું ઉપાર્જન કર્યુ, " સૂત્ર
ઃ ૪ '' !!
' जइणं ते महब्बलवज्जा छ अणगारा · ઈત્યાદિ
ટીકા (જ્ઞળ) જો તેએ (મર્ાન્વયના) મહામલ સિવાયના ( ૪ ગળ T) છે અનગારા (ચસ્થ વનસંપગ્નિજ્ઞાળ' વિરતિ) ચતુર્થ ભક્તની તપસ્યા કરતા (તકોણે) ત્યારે તે ( માવજઞળવારે) મહાબલ અનગાર (છઠ્ઠુ સંગિ સાળ વિદ્)એ ઉપવાસ કરતા. એટલે કે જ્યારે છ અનગાર એક ઉપવાસ કરતા ત્યારે મહાખલ અનગાર પણુ એકજ ઉપવાસ કરતા. પણ જ્યારે પારણાને દિવસ આવતા ત્યારે તેએ કહેતા કે આજે મારૂં માથું દુઃખવા માંડયું છે, હું પારણાં કરીશ નહિ, તમે લાકા પારણાં કરે,
આરીતે માયાવશ થઈને મહાખલ અનગાર ખીજો ઉપવાસ કરતા હતા. ( जइणं ते महब्बलवज्जा अणगारा छद्धं उवसंवज्जित्ताणं विहरंति, तओ से महम्बले अणगारे अट्टमं उपसंपज्जित्ताणं विहरइ )
આ પ્રમાણે જ્યારે તે બધા છએ અનગારે છઠ્ઠની તપશ્ચર્યા–એ ઉપવાસ-કરતા ત્યારે મહાખલ અનગાર અઠ્ઠમની તપશ્ચર્યાં-ત્રણ ઉપવાસ કરતા હતા ( एवं अमंतो दसमं, अह दसमंतो दुबालसं इमेहिं य णं वीसाएहिय कारयि आसेविय बहुलीकरहिं तित्थयरनामगोयं कम्मं निव्वर्त्तिसु )
તે બધા છ અનગારા જ્યરે અષ્ટમ ભક્તની તપશ્ચર્યા કરતા ત્યારે મહા અલ અનગાર દશમ ભક્તની તપશ્ચર્યા કરતા આ પ્રમાણે જ્યારે તેઓ છ અનગાર દશમભક્તની તપશ્ચર્યા કરતા ત્યારે મહાખલ અનગાર દ્વાદશ ભક્તની તપસ્યા કરતા હતા, આ રીતે વધારે તપ કરવાથી હું' આ બધા કરતાં ઉત્તમ થઇ જઈશ તેમ તેઓ માનતા પણ આમ માયાવંશ તપ કરવાથી તેણે સ્ત્રીનામ ગેત્ર-એટલે કે જે કર્મોના ઉદયથી સ્ત્રીત્વની પ્રાપ્તિ થાય નિક ગોત્ર કર્માંના બંધ કર્યાં. આ
એવું સ્ત્રીનામ કમ તેમજ જાતિકુલ વખતે મિથ્યાત્મ અને સાસ્વાદન આ એ ગુણુ સ્થાનાને જીવ અનુભવે છે. કેમકે મિથ્યાત્વ અને અનંતાનુબંધી માયા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૦૬