Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આઠવે અધ્યયનકા અવતરણ
આઠમું અધ્યયન.
સાતમું અધ્યયન પુરૂ' થઈ ગયુ' છે. હવે મલ્ટી નામે આઠમું અધ્યયન પ્રારંભ થાય છે. આ અધ્યયનના પૂર્વ અધ્યયનની સાથે સબંધ એવી રીતે છે કે—સાતમા અધ્યયનમાં એ પ્રકારે ચર્ચા થઇ કે જે સાધુ મહાત્રતાની વિરાધના કરે છે તે ઘણા અનર્થોને ભાગવનાર હાય છે, અને તે ચતુતિ રૂપ આ સ‘સારમાં પરિભ્રમણ કરે છે. જે પચમહાવ્રતાની રક્ષા કરે છે—સારી પેઠે તેમની આરાધના કરે છે તે શિવસુખ પ્રાપ્તિરૂપ પરમા ને ભેાગવતા હોય છે.
હવે આઠમાં અધ્યયનમાં સૂત્રકાર એ ખાખતનું સ્પષ્ટીકરણ કરે છે કે મહાત્રતોમાં જો ઘેાડી પણ માયા શલ્યથી મલીનતા આવી જાય તો તેમનું મૂળ સંપૂર્ણ પણે મળતું નથી. એજ સબંધની ચર્ચા માટેના આઠમા અઘ્યયનનું આ પહેલું સૂત્ર છે. ‘ નળ' અંતે ' ચાયું—
બલરાજકે ચરિત્રકા વર્ણન
ટીકા –(નફળ મતે !) શ્રી જમ્મૂ સ્વામી પૂછે છે કે (નળ' મતે) હે ભંદત ! જો ( समणं भगवया महावीरेणं जाव संपत्तेणं सत्तमस्स णायज्झयणस्स अयमट्ठे पण्णत्ते अट्टमस्स णं भंते ! के अद्वे पण्णत्ते )
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૯૮