Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
रूधंतियं च रंधतियं परिवेसंतियं, परिभायंतियं च अभंतरियं च पेसणकारि महाणसिणिं ठवेइ)
આ પ્રમાણે જ ધન્યસાર્થવાહે પિતાની બીજી પુત્રવધૂગ વતીકાજે પાંચે શાલિહણે ખાઈ ગઈ હતી–તેને બેલાવી અને તેની પાસેથી પણ ઉઝિતાની જેમ પાંચે શાલિકણે માગ્યા. જવાબમાં ભગવતીકાએ જ્યારે એમ કહ્યું “કે તે પાંચે શાલિકણો હું ખાઈ ગઈ છું. ત્યારે ધન્યસાર્થવાહ તેને મિત્ર જ્ઞાતિ વગેરે પરિજને તેમજ ચારે પુત્ર વધૂઓને કુટુંબીઓની સામે તેને ઘરની અંદરના કામોમાં તેની નિમણુંક કરી.
ધન્યસાર્થવાહે ઘરના નીચે મુજબના કામે તેને સેંપ્યા હતાં ખાંડણિયા સાંબેલાથી શાળ (ધાન્ય) ખાંડવી અને ચેખા તૈયાર કરવા, તલ વગેરેને ભૂકો કરે. ઘટીમાં ઘઉ વગેરે દળીને લેટ તૈયાર કરો. આખા ચણ વગેરે ની દાળ તૈયાર કરવી. તથા કેદરા વગેરેને ઘંટીથી ભરડીને તેનાં છેતરાં દૂર કરી તેમાંથી કાદરી બનાવવી, ભાત તૈયાર કરવા, જમનારાઓને પીરસવું સગાં સંબંધીઓનાં ઘરમાં પીરસણ વગેરે મોક્લવું રસોઈઘરનું બધું કામ કરવું. (एवामेव समणाउसो जो अम्हं समणोवा जाव पंचय से महन्बयाई कोडियाई भवंति से णं इह भवे चेव बहूण ४ जाव हीलणिज्जो समणाणं ४ जहाव सा भोगवइया)
આ પ્રમાણે તે આયુષ્યન્ત શ્રમણ ! જે અમારા શ્રમણ કે શ્રમણીજન પ્રજિત થઈને પાંચ મહાવ્રતનું ખંડન કરે છે. તે ભગવતીકાની જેમ આ ભવમાં ઘણું શ્રમણો વડે તેમજ ચતુર્વિધ સંઘ દ્વારા હીલનીય હોય છે. યાવત્ અનાદિ અનંત આ સંસારમાં પરિભ્રમણ કરે છે.
(एवं रक्खिड्यावि नवरं जेणेव वासघरे तेणेव उवागच्छइ. उवागच्छित्ता मंजूसं विहाडेइ विहडित्ता रयणकरंडगाओ ते पंचसालि अक्खए गेण्हइ)
- આ રીતે જ ધન્યસાર્થવાહે પિતાની ત્રીજી પુત્રવધૂ રક્ષિતા પાસેથી પોતે આપેલા પાંચ શાલિકણે માગ્યા. તે ત્યાંથી પોતાના નિવાસ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨