Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લેખન ધ્યાન વગેરે ક્રિયાઓમાં તેમજ મોક્ષમાર્ગમાં તેઓ શિથિલ થઈ ગયા અવસન્ન વિહારી થઈ ગયા,-શિથિલ આચરણ વાળા થઈ, અળસને લીધેચરણ સત્તરી અને કરણસત્તરી રહિત થઈ ગયા આમ તેઓ પાર્શ્વસ્થ થઈ ગયા સદગુણામાં રચ્યાપા બનીને રહેનારા બની ગયા. જ્ઞાન વગેરેની સમ્યફ આરાધના તેમનાથી હવે નહાતી થતી પાર્શ્વના વિહારની જેમ તેમનું આચરણ થઈ ગયું. ઉત્તર ગુણોની વિરાધનાથી અને સંજવલન કષાયના ઉદયથી તેઓ કુત્સિત આચાર વાળા થઈ ગયા. કુશીલ વિહારી થઈ ગયા. મેહનીય વગેરે કર્મોના ઉદયને લીધે તેઓ સંજવલન કષાય નિદ્રા વિકથા રૂપ પ્રમાદેમાં થી કોઈ પણ એક પ્રમાદના યોગથી સંયમને આરાધનામાં શિથિલ થઈ ગયા. ગૌરવત્રયને આશ્રયથી તેમને આચાર શિથિલ બની ગયો. કારણ વગર પણ તેઓ ગમે ત્યારે પીઠ ફલક વગેરે નું સેવન કરવા લાગ્યા. તેઓ હંમેશાં તેના ઉપર પડયા જ રહેતા હતા. તેને સંવાઇ મુળજ્ઞ ઢિ વષિણિરા મંgધ જ રાય અgદિઇત્તા વહિયા જળવયવહાર બુઝાળ પળ પાણિg વિદ્યુત્તિ) પ્રાસુક એષણીય પીઠ ફલક વગેરે પાછાં આપી તેમજ મંડૂક રાજાને પૂછીને બહારનાં બીજાં જનપદે માં વિહાર કરવા માટે પણ તેઓ સમર્થ થઈ શક્યા નહિ. જે વિહાર ઉત્તમ ગ રૂપ ઉદ્યમ વડે કરવા માં આવે છે, એટલે કે જેમાં પ્રમત્ત દશા રહેતી નથી તેમજ જે વિહારને કરવાની ભગવાને આજ્ઞા આપી છે, અને તીર્થકરે પણ જેને કરતા આવ્યા છે. તેમાં તેઓ અસમર્થ થઈ ગયા. તાત્પર્ય એ છે કે આ સંજવલન કષાય, નિદ્રા તેમજ વિકથા રૂપ પ્રમાદે, માંથી કોઈ પણ એક પ્રમાદના વશવર્તી થઈને ત્યાંથી બહાર વિહાર કરવા સમર્થ થઈ શક્યા નહિ. છે સૂત્ર ૩૦ છે
(તf વંચયવાન) ઈત્યાદિ 1
ટીકાર્થ–(ત) ત્યાર બાદ (તેસિં પંથ વાઝાનું પંavહું મારા વાળ अन्नया कयाई एगयओ सहियाण जाव पुवावरत्तकालसमयसि धम्मजागरियं નામાનાનું ગમેવારે કથિત કાર સમુનિથા ) પાંચસો પાંચક અનગાર વજે મુનિઓને કઈ એક વખતે મધ્યરાત્રિમાં જ્યારે તેઓ બધા એકઠા થઈને ધર્મધ્યાન પ્રબોધિની કથા વિષે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેઓને આ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨