Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધન્ય સાર્થવાહકે ચરિત્રકા વર્ણન
સાતમું અધ્યયન પ્રારંભ. છઠ્ઠા અધ્યયન બાદ હવે સાતમું અધ્યયન શરૂ થાય છે. સાતમા અધ્ય. યનને છઠ્ઠા અધ્યયનની સાથે સંબંધ આ પ્રમાણે છે. છઠ્ઠા અધ્યયન માં પ્રાણાતિપાત વગેરે કરનાર પ્રાણુઓમાં કર્મની ગુરૂતા કહેવામાં આવી છે અને પ્રાણાતિપાત નહિ કરનાર પ્રાણીઓમાં કમની લઘુતા કહેવામાં આવી છે. તેમજ અનુક્રમે આ બંનેનું ફળ એટલે કે અનર્થ અને અર્થની પ્રાપ્તિ થવી આ વિષે કહેવામાં આવ્યું છે હવે સાતમા અધ્યયનમાં કહેવામાં આવશે કે જે પ્રાણાતિપાત વગેરેથી વિરતિ ધારણ કરવા છતાં તેનાથી ખલિત થઈ જાય છે, તે જ અનર્થ પરંપરા અને ભાગવે છે અને જે છે તેની રક્ષા કરે છે તેઓ અભીષ્ટ-મનગમતા એટલે કે ઈચ્છિત અર્થ ને મેળવે છે.
“s મને સમvi ' ઈત્યાદિ !
ટીકાઈ–() જંબૂ સ્વામી પ્રશ્ન પૂછે છે કે હે ભદન્ત ! (મોળું जाव संपत्तण उस्स नायज्झयणस्स अयमढे पण्णत्ते सतमस्स ण भंते नायज्झચળ જે જ વરે ? ) મુક્તિ પામેલા શ્રમણ ભગવાન મહાવીરે છઠ્ઠા જ્ઞાતાધ્યયનને અર્થ પૂર્વોક્ત રીતે રજુ કર્યા છે ત્યારે હે ભદંત ! તેઓશ્રીએ સાતમા જ્ઞાતાધ્યયનને શો અર્થ પ્રરૂપિત કર્યો છે? (ા હજું જૂ!) આ પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રી સુધર્મા સ્વામી તેમને કહેવા લાગ્યા કે હે જબૂ! સાંભળો ! શ્રમણ ભગવાન મહાવીરે સાતમા જ્ઞાતાધ્યયનને અર્થ આ પ્રમાણે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૭૫