Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હીલનીય હોય છે, નિંદનીય હોય છે, ખિંસનીય હોય છે, ગીંણીય હોય છે, પરિભવનીય હોય છે. તેમજ પરલેકમાં પણ ઘણી જાતની શિક્ષાને પાત્ર થાય છે. તે સંસારમાં પરિભ્રમણ કરતે જ રહે છે.
સંસાર પરિભ્રમણ વિષે પાઠ અહીં આ પ્રમાણેજ જાણે જોઈએ (કળાફાં ગળવાં વીમદ્ધ વારંવારજંતાર' અનુપરિચ) અને ભાવાર્થ આ પ્રમાણે છે કે–ચતુર્ગતિ રૂપ વિભાગવાળા અનાદિ અનંત રૂપ સંસાર કાંતારમાં કે જેને માર્ગ ખૂબજ દીધું છે વારંવાર જીવ પરિભ્રમણ કરે તે જરહે છે. સૂત્ર ૩૩
(तएणं ते पथगवज्जा ) इत्यादि !
ટીકાર્થ-(તpor) ત્યાર બાદ (તે થાવ જા જ કારણ મીરે વાઘ ૪ સમાન નન્ન રાતિ ) પાંથકને બાદ કરતાં બીજા ચારસો નવાણું રાજઋષિ શૈલકના શિષ્યઓએ જ્યારે આ બધી વિગત જાણી ત્યારે ઇચ્છિતા અર્થની પ્રાપ્તિની અભિલાષા રાખતા તેઓએ એક બીજાને એક સ્થાને એકઠા થવા માટે બોલાવ્યા (સાવિત્તા પ્રાં રચા) બેલાવીને એક જગ્યાએ એકઠા થઈને તેઓ વિચાર કરવા લાગ્યા, (તે સાચરિકી થgi સન્દ્રિ વરિચા નાર વિદ) કે શૈલક રાજત્રાષિ પાંથક અનગારની સાથે બહાર જનપદમાં વિહાર કરી રહ્યા છે,
અહીં જે (વાવ) શબ્દ છે તેનાથી ( અમુક વો દિન. પિન રાવવિહાર) આ પાઠને સંગ્રહ થયે છે, આ પદેની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. (તં સેવં વસ્તુ રેવાળુવા ! કહું તેવું રસંન્નિત્તાનું વિશિષ્ટ) એથી હે દેવાનુપ્રિયે ! અમારા માટે એજ હિતાવહ છે કે અમે બધા તે શૈલક રાજઋષિની આજ્ઞા મેળવીને બહાર ના જનપદમાં વિહાર માટે નિકળીએ
| (gવં લહેંતિ) આ પ્રમ ણે વિચાર કર્યો ( સંપત્તિ સે રાયે વસંવનિત્તા વિદતિ) વિચાર કરીને તેઓ બધા શૈલક રાજઋષિની પાસે ગયા. અને તેમની આજ્ઞા મેળવીને વિહાર કરવા લાગ્યા. મેં સૂત્ર “૩૪” |
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨