Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(तएण तस्स सेलगस्स इत्यादि)
'
ટીકાથ–(તળ) ત્યાર બાદ (વચર્ફે સુઝમાચરણ મુદ્દોષિયાસ) શરીરની પ્રકૃતિ સુકુમાર તેમજ આરામ લેગવવા ચેગ્ય ( જ્ઞાન સેહરણરાયરિલિસ ) રાજ ઋષિ શૈક્ષક ( વીરગત્તિ ) ના શરીરમાં ( તેન્દ્િ ગયિદ્િચ તુચ્છેદું ચ लहेहिं अरसेहिं य विरसे हिंय सीएहिं य उण्हेहिय का लाइकक तेहिय पमाणाइ àચિ, નિષ્પ વાળમોચહિંચ) અનગાર ધર્મ મુજખપ્રાપ્ત થયેલા અન્ય, પ્રાંત, તુચ્છ, રૂક્ષ, અરસ, વિરસ, શીત, ઉષ્ણુ તેમજ અસમય ( કાલાતિક્રાંત ) માં હંમેશાં પાન, ભેાજન ( આહાર ) કરવાથી ( મેચના વારમૂયા ) વેદના થવા વાગી. મલ્લ ચણુક (ચણા) વગેરે ‘ અંત ’ કહેવાય છે. વાસી આહાર નુંનામ ‘ પષિત ’ છે. ઘેાડા આહારનું નામ તુચ્છ છે. સ્નિગ્ધતા ( ધી રહિત ) વગર આહાર રુક્ષ કહેવાય છે. હિંગ વગેરેના વધાર વગરના આહારને અરસ કહે છે જૂના થઈ ગયેલા અનાજના આહાર મનાવવામાં આવે તે ‘વિરસ ? નામે ઓળખાય છે બહુ વખત પહેલાં બનાવીને મૂકી રાખેલા ઠંડા થઇ ગયેલા આહારને ‘શીત’ કહેવામાં આવે છે. એકદમ ગરમ આહારને ઉષ્ણુક હે છે. ભૂખ અને તરસના વખતે અહાર ન મળે તેને કાલાતિક્રાંત કહેવાય છે. અથવા ભૂખ અને તરસને ચેાગ્ય આહાર ન મળવા તેને પણ કાલાતિકાંત કહેવાય છે. ભૂખ અનેતરસના પ્રમાણમાં આહાર અને પાણી મળે નહિ ઘેાડા પ્રમાણમાં મળે તે એનાથી શરીરમાં શિથિલતા આવી જાય છે. અતગાર અવસ્થામાં સાધુને અનુ મૂળ આહાર પણી મળતું નથી એથી પ્રતિકૂળ આહાર પણીના સેવનથી શરીર અનેક રીતે નબળું થઈ જાય છે. રાજઋષિ અનગારની હાલત પશુ આવી જ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૫૭