Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ભગવતીસાર પૂર્ણ કહેવાય. એનું જ નામ કેવળજ્ઞાન છે. એ જ્ઞાન ચેતનાશક્તિના સંપૂર્ણ વિકાસ વખતે પ્રગટ થાય છે. કેઈપણું એવી વસ્તુ નથી અથવા એ ભાવ પણ નથી, કે જે એની દ્વારા પ્રત્યક્ષ ન જાણી શકાય. દિપણ ન. ૪૩
- લોયા. જે દ્વારા કર્મની સાથે આત્મા સ્લિષ્ટ થાય (સ્કિરચંત) તે વેશ્યા' કહેવાય. પ્રશ્ન એ છે કે, લેમ્યા એ લાગણું કે ત્તિરૂપ છે કે અણુરૂપ છે? પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં શ્રીમલયગિરિએ જણાવ્યું છે કે, લેમ્યા એ અણુરૂ૫ છે– પરમાણુસમૂહરૂપ છે. જેમ દધિજન નિદ્રાને ઉત્તેજે છે, તેમ બેસ્યાનાં એ પરમાણુઓ કપાયદયનાં ઉત્તેજક છે. જ્યાં સુધી આપણામાં જરા પણ કાપાયિક વૃત્તિ વિદ્યમાન હોય છે, ત્યાં સુધી તેને એ લેસ્યાનાં અણુ ટેકો આપે છે, અર્થાત એ અણુઓનું કામ ઉદ્ભૂત કપાયને ઉત્તેજન કે ટેકે આપવાનું છે; પરંતુ કષાયવૃત્તિ જ સમૂળ નાશ પામે, તે પછી તે લેસ્યાનાં અણુ રહ્યાં હોય તો પણ અસત કપાયને પિદ નથી કરતાં. એ લેસ્યા અણુઓ માનસિક, વાચિક અને કાયિક પરમાણુઓની જાતનાં જ છે. તેમના છ મુખ્ય પ્રકાર છેઃ કૃષ્ણ, નીલ, કાપિત, તેજ, પ, અને શુકલ. તેમાંના પ્રથમ ત્રણ અશુભ અને પછીના ત્રણ શુભ છે. તેમના જુદા જુદા વર્ણ, રસ, ગંધ વગેરેની માહિતી, તેમ જ કઈ લેસ્યાવાળા મનુષ્યની કઈ વૃત્તિ હોય, તેમજ કઈ વૃત્તિવાળાને ઈ લેયા પ્રાપ્ત થાય વગેરેના વર્ણન માટે જુઓ આ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org