Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ભરપૂર ઉપયોગ કરેલ, એક એક શબ્દ ભિન્ન ભિન્ન આગમગ્રંથોના પાઠો શોધીને સંગ્રહિત કરીને પ્રકાશિત કરેલ આ ગ્રંથ સંશોધનની માહિતી માટે ઘણો ઉપયોગી ગ્રંથ છે. તમોએ તેનું ગુજરાતી, હિન્દી અનુવાદ કરવાનું કાર્ય કરી શ્રાવક - શ્રાવિકાઓને પણ આગમોની પ્રસાદી સરળતાથી મળે, સમજી શકે તેવી ભાષામાં મળે તે માટે સુંદર પ્રયાસ કર્યો. અતિ ધન્યવાદ. લાંબા-દળદારને અનેક વોલ્યુમ ધરાવતા કોઈપણ ગ્રંથનું કામ કરવા માટે ધીરજ વધુ જોઈએ. તમારી ધીરજની પણ અનુમોદના. શ્રુત ભક્તિની પણ અનુમોદના. .. ભાગ્યેશ વિજયસૂરિ પ.પૂ. આચાર્ય શ્રી દેમવલ્લભસુરીશ્વ2જી મ.સા. .દશ પત્ર આપ શ્રી એ પ્રગટ કરેલ ગ્રંથ ખરેખર અનુમોદનીય છે. સ્તુત્ય છે. સુંદર કાર્ય થયું. આવા અનેક કાર્યો થાય તેવી શુભેચ્છા અમને શબ્દોના શિખર ભાગ-૨" પ્રાપ્ત થયેલ છે. ભાગ-૨ પ્રકાશિત થયેલ હોય તો અવસરે મોકલવા યોગ્ય કરાશે. જેથી અહિં જ્ઞાનભંડારમાં ઉપયોગી થઈ શકે. - પ.પૂ આ શ્રી હેમવલ્લભસૂરિશ્વરજી (ગિરનાર) પ.પૂ. આચાર્ય શ્રી જિતeo.સાથ૨વી-૪જી મ.સા. શશ યમ मुनीराजश्री वैभवरत्नविजयजी म. सस्नेह अनुवंदना! आप शाता में होंगे? हम शाता में है। आपके द्वारा भेजे गए शब्दों ना शिखर महाग्रंथ fમના ! अभिधान राजेन्द्र कोष न सिर्फ त्रिस्तुतिक संघ की उपलब्धि है बल्कि सम्पूर्ण जैन जगत का अमर सर्जन है। पूज्य श्रीमद्विजय राजेन्द्रसूरीश्वरजी म.सा. ने अथाह परिश्रम लेकर अमरग्रन्थ का सर्जन किया है। उसी ग्रन्थ को आप हिन्दी में और गुजराती भाषा में "शब्दों ना शिखर" नाम से प्रकाशित करके आप स्वयं भी अमरता की तरफ आगे बढ़ रहे है। आपका अथाह परिश्रम और लगन इस कार्य को अमर बनाने का कार्य कर रहे है। किन शब्दों में हम आपको साधुवाद दें? आपका प्रयास स्तुत्य है। अत: आप स्वयं अपने आप ही धन्यवाद के पात्र बन जाते है / हम शासनदेवों से प्रार्थना करते है कि आपको संपूर्ण ग्रंथ पूर्ण करने की शक्ति प्रदान करें। ज्ञान की भक्ति की प्रीति का दामन पकडकर आगे बढ़ते रहिये। विजय आपकी है। आचार्य श्री जितरत्नसागरसूरिजी