Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ 5.5. આચાર્ય શ્રી યોગતિલકસુરીશ્વરજી મ.સા. દીશ પત્ર .આ.શ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિશ્રી વૈભવરત્નવિજયજી મ.સા. યોગ, અનુવંદના. શાતામાં હશો. શબ્દોના શિખર ભાગ-૧ જોયો. ભાગ-૨ નું પ્રકાશન થવાનું છે તે જાણ્યું. આગમશાસ્ત્રો જ આપણા માટે દીવાદાંડી છે. એ એક સમય હતો જ્યારે ઘણા પૂજયો આગમો મુખપાદ રાખતા. હીયમાન સયોપશમના આ કાળમાં અભિધાનરાજેન્દ્રકોષ જેવા કોશો બહુમૂલ્ય સંદર્ભગ્રન્થની ગરજ સારે એ સ્પષ્ટ છે. આવા ઍન્થોનું નવનીત તારવીને શબ્દોના અર્થ ગુજરાતી-હિંદીમાં આપવાનું પરિશ્રમસાધ્ય કાર્ય અનેકને ઉપયોગી બનશે એ નિઃશંક છે. આગમશાસ્ત્રોના અજવાળે આતમનો પરમપદપંથ પામીએ એ જ શુભાભિલાષા વિજયયોગતિલકસૂરિ પ.પૂ. આચાર્ય શ્રી મેંઘEસૂરીશ્વ2જી મ.સા. શીરા પત્ર મુનિરાજ શ્રી વૈભવરત્ન વિ. મ. સાહેબ, પ. પૂ. આ દેવ શ્રીમદ્વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મ.સાહેબ વતી દિવ્યચરણવિની વંદના. આપ શાંતામાં હશો/છીએ. આપના તરફથી પ્રકાશિત થયેલ શબ્દોના શિખર ભાગ-૧ નું પુસ્તક મળ્યું. આપની ઋતભક્તિ - જ્ઞાનભક્તિ ખરેખર અનુમોદનીય છે. અભિધાન રાજેન્દ્રકોષ જેવા મહાકાય ગ્રંથને હિન્દી ભાષામાં ઢાળવાનો આપનો પ્રયત્ન ખરેખર અભિનંદનને પાત્ર છે. આ ગ્રંથ માં ગુજરાતી-હિન્દીમાં 14 ભાગો રચવાની આપની ભાવના જલ્દીથી ફળીભૂત બને એવી પ્રભુને પ્રાર્થના. કાર્યસેવા જણાવશોજી | ગુજ્ઞાથી દિવ્યચરણવિ. પ.પૂ. આ.શ્રી મેઘદર્શનસૂરિ મ.સાહેબ .5. આશાર્ચ શ્રી ભાગ્યેatવજયસુરીશ્વ૨જી મ.સા. શશ થનું શ્રુતપ્રભાવક શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. શ્રી અભિધાન રાજેન્દ્રકોષની ગુજરાતી - હિન્દી - અનુવાદિત આવૃત્તિઓ બહાર પાડવા બદલ ધન્યવાદ - અનુમોદના આ કોષ ઉપયોગી ગ્રંથ છે. મેં સંશોધન-સંપાદન વર્ષો પહેલા જ્યારે કર્યું ત્યારે ઘણા રેફરન્સ પાઠો શોધવા આ ગ્રંથનો