Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ I ! 1 . " અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, નિરગારતા મુનિઓનેજ હતી. દંડ પણ કેવળ એમના હસ્તમાં જ દેખાતે. અપત્ય પ્રત્યયાભાવ, વિકાર, કંકા વિગ્રહ, ક્રિયાતિપત્તિ, વિશ્લેષ, વનાશ, વિપર્યય, નિપાત, આગમબાધ, સેપસર્ગક વિકરણ, ગુરૂ પર અને લઘુ પૂર્વ એ સર્વ વ્યાકરણમાં જ હતાં. ત્યાં નિશ્ચયે નિરન્તર વરૂણદેવની પૂજા થયા કરતી હતી કારણ કે અન્યથા ત્યાં સ્વાદિષ્ટ અને નિર્મળ જળવાળી તળાવડી, વાવ અને કવાઓ પુષ્કળ ન હોય. તે નગરમાં સર્વ શ્રેડિજને રાજાએ (જેવાં) જ હતા એમાં કઈ પણ સંશય નથી કારણ કે એઓ પણું દાનમાંડપને વિષે દાન આપતા હતા, અન્ય રીતે ( એટલે પિતાને ઘેરે) નહિં, ત્યાંના લેકે યુગલીઆની પેઠે સ્વદારાસંતુષ્ટ અને અલ્પદોધવાળ હતા અને એમને પુણ્યરૂપી કલ્પમિથી સર્વ મનવાંછિત પ્રાપ્ત થતાં હતાં. તે (નગર) નાં પુણ્ડરીક કમળ સમાન વેત મહિલે ઉપરની સુવર્ણના કુંભેની પંકિત, જાણે એ કમળની અંદરથી બહાર આવી રહેલે સાક્ષાત 1 મુનિએ જ નિરંગાર-અગાર રહિત-ઘર રહિત હતા (કારણકે યોગી જનને પિતાનાં રહેવાનાં ઘર હતાં નથી); પ્રજાજનમાં કેઈ નિરગાર-ઘર વગરના-આથતા–રખડુ હતા. 2 દંડ. (1) કાષ્ઠનો દંડ-એ ફક્ત મુનિઓને જ હત; (2) શિક્ષા. પ્રજામાં કેઇને શિક્ષા કરવી પડતી નહિં. - 3 અર્થાત લોકમાં-પ્રજાજનમાં, એમાંનું કંઈ પણ હતું નહિ અપત્ય એટલે પુત્રપુત્યાદિક એને આધાર–એનો અભાવ હતો (સો સંતતિવાળાં હતાં; સે વિકા–રહિત હતાં કંક-યુદ્ધ એમને કરવું પડતું નહિં; વિગ્રહ-કલેશ એમનામાં નહોતો; ક્રિયા-નિત્ય કર્મ-નું ઉલ્લંઘન તેઓ કદિ ન કરતા; વિશ્લેષ-વિયોગએમનામાં કદિ થતો નહિ; વણ-એક બીજાની માનપ્રતિષ્ઠા–નો ભંગ એઓ કદાપિ કરતા નહિં; વિપર્યય -દુર્ભાગ્ય–વાળું એમનામાં કોઈ ન હતું; નિપાત–અકાળનાશકઈ થતો નહિં; આગમબાધ એટલે શાસ્ત્રનું ઉલ્લંઘન કઈ કરતું નહિં; ઉપસંગ-દુખ દેનારા વિકરણ-વ્યાધિ ત્યાં હતા નહિ; ગુરૂજન-વડીલ વર્ગ પૂર્વ એટલે પ્રથમ ચોલ, અને લઘુજન પર એટલે પાછળ રહેતા (હાના હેટની આમન્યા રાખતા, લેકે વિવેકી હતા). 4 વરૂણદેવ જળના અધિષ્ઠાયક દેવ હોવાથી એમની પૂજાનાં બદલોમાં ફેંકાને જળનું હરેક પ્રકારનું સુખ મળે જ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust