________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ રહીને જ સાંભળે છે.
(આચારાંગ સૂત્ર વૃતિ) ૧. સંમૂચ્છિમ મનુષ્ય ૨. કર્મભૂમિના મનુષ્ય ૩. અકર્મ ભૂમિના મનુષ્ય ૪. અંતરદ્વીપના મનુષ્ય પ. બે ઇંદ્રિય ૬. તે ઇંદ્રિય ૭. ચૌરેંદ્રિય ૮. પંચંદ્રિય ૯. પૃથ્વીકાય ૧૦ અપકાય ૧૧. તેઉકાય ૧૨. વાઉકાય ૧૩. વનસ્પતિકાય ૧૪. સ્કંધ બીજ તે મૂલબીજ ૧૫. પર્વબીજ ૧૬. અઝબીજ ૧૭. દેવતા ૧૮. નારકી. એ અઢાર ભાવદિશા કહેલ છે. તેનું કારણ એ કે જીવ જેટલી જગ્યાએ પરિભ્રમણ કરે છે, તેથી પોતે વિચારે કે હું કઈ દિશાથી આવ્યો (કઈ ગતિથી આવ્યો) એવી રીતે આત્મા વિચારે અને વિચારકરી સંસારથી વિમુખ થાય
હું ભવી છું કે અભવી આવો વિચાર ભવીને જ આવે છે, બીજાને નહિ. સંબોધસીત્તરી તથા અભવ્ય કુલકાદિક વિષે લક્ષણો દેખાડ્યા છે. હું ભવી છું કે અભવી એવી ચિંતા અભવીને ન થાય. સંયમ રહિત હોય અને સાધુનો વેષ રાખે તો તે પ્રમાણભૂત નથી.
જીવોએ નૃપાદિક તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, ભાવિતાત્મા અનગાર પણું અનંતીવાર પ્રાપ્ત કરેલ છે.
ભગવતી આઠમા શતકના દશમે ઉદેશે પણ એમ જ કહેલ છે. હીર પ્રશ્ન પણ એમજ કહેલ છે.
આચારાંગ સૂત્રે પ્રથમ અધ્યયને બીજે ઉદેશે.
બાદર એકેંદ્રિયમાં જ્યાં એક પર્યાપ્ત જીવ હોય છે ત્યાં અસંખ્ય અપર્યાપ્ત જીવો હોય છે અને સૂક્ષ્મમાં જ્યાં એક અપર્યાપ્ત જીવ હોય છે ત્યાં નિયમથી અસંખ્ય પર્યાપ્ત જીવ હોય છે.
આચારાંગ બીજે કંધે ચોથે અધ્યયને પ્રથમ ઉદેશે
M (
3 )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org