________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
જયણા પૂર્વક બોલ બોલીને દાંડો ડિલેહવો કહેલ છે. દશવૈકાલિક વૃત્તિહારિભદ્રી
ઈર્યાવહી પડિકમ્યા વિના બીજું કાંઈ પણ કરવું નહિ, કારણ કે તે પ્રમાણે કરેલ કાર્યમાં અશુદ્ધપણાની આપત્તિ છે, માટે પ્રથમ ઈર્યાવહી પડિકમ્યા પછી સામાયિક કરવું.
સાધુ ગોચરી લેવા જાય અને ગૃહસ્થના બારણા બંધ હોય તો ઉઘાડે નહિ,ઉઘાડે તો અંદર જમનારાને અગર કાંઈ કામ કરનારાને સાધુ ઉપર દ્વેષ થાય. ગાઢ કામ પ્રસંગ હોય તો ધર્મલાભ એવો શબ્દ બોલી ઉઘાડે. ધર્મલાભ બોલ્યા વિના ગાઢ કારણ છતાં બારણાં ઉઘાડાય નહિ.
આચારાંગજીના બીજા શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના બીજા ઉદ્દેશાની ટીકામાં તથા દશવૈકાલિક પાંચમે અધ્યયને
પાનું ૧૫૦ ઉપકરણોમાં દાંડો કહેલો છે. દશવૈકાલિક સૂત્રે તત્તાનિવ્વુડ મોર્ડ્ઝ - પાણી સંબંધી લખાણ છે. દશવૈકાલિક સૂત્રે
સાધ્વી કેવલ શ્રાવકોની સભામાં વ્યાખ્યાન કરે નહિ. રાગના કારણથી, કારણકે દશવૈકાલિક પ્રમુખ ગ્રંથને વિષે કહ્યું છે-કે કેવળ શ્રાવિકાની પાસે સાધુ વ્યાખ્યાન કરે નહિ,એમ કહેવાથી સાધ્વી પણ કેવલ શ્રાવકની સભામાં વ્યાખ્યાન કરે નહિ.
જ્યાં સુધી રોગ ઉપાધિ દૂર હોય છે. ત્યાં સુધીમાં જ ધર્મકરણી કરી લેવાનું કહેલ છે. દશવૈકાલિક સૂત્રે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તો
સિધ્ધના જીવોની અવગાહના મધ્યે નિગોદીયા અનંતા જીવો
છે.
सुहमा सव्वलोगंति, एगदेसे य बादरा ।
Jain Education International
દર
For Personal & Private Use Only
www.jainelibrary.org