________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ થઈને આવતો ઉત્સધ આંગુલે યોજન યોજન પ્રમાણે ૪૯-૪૯ માંડલા કરે.
જ્ઞાનાવિ અહિંસા તે જગતની માતા છે અહિંસા તે આનંદની પદ્ધત્તિ છે,અહિંસા તે જ ઉત્તમ ગતિ છે, અહિંસા તે જ શાશ્વતી લક્ષ્મી છે.
જ્ઞાનદીપિકાયામ આઠ રૂચક પ્રદેશને કર્મબંધ લાગે નહિ.
ભરતે વિલાપ કરવા માંડ્યો. તેના અગાઉ બાહુબળીજીયે દિક્ષા લીધી હતી.
શત્રુંજયને વિષે વીશ કોટી મુનિયો સાથે પાંચ પાંડવો મોક્ષમાં ગયા કહેલા છે તે કોટી સો લાખે એક કોટી જાણવી. નતુ વીશ રૂપા.
ગુરૂનાં સૂપ કરવાના દસ્કત તો બહુ ગ્રંથોમાં છે. મથુરામાં પ૨૭ ની પાદુકા છે. અષ્ટાપદને વિષે પણ છે.
તિર્યંચો ગુરૂ સમક્ષ પ્રાયશ્ચિત લીધા વિના શુદ્ધ છે, પણ મનુષ્ય નહિ, કારણ કે સામગ્રી છતાં પ્રાયશ્ચિત ન લે તે ઠીક નહિ. માટે ગુરૂ સમક્ષ પ્રાયશ્ચિત લે તો મનુષ્ય શુદ્ધ ગણાય.
મનુષ્યના માંસમાં બહાર નિગોદિયા જીવો ઉપજે છે, તથા બેઈદ્રિય જીવ તથા સંમૂર્છાિમ મનુષ્ય ઉપજે છે.
અનંતા નિગોદિયા જીવ માંસને વિષે ઉપજે છે. મધ, માખણ, મદિરાને વિષે બેઈદ્રિય જીવો ઉપજે છે.
જમાલી મહાવીરનો ભાણે જ હતો, અને તેને પ્રિયદર્શના વિગેરે આઠ સ્ત્રીયો હતી.
વાસુદેવ પ્રતિ વાસુદેવ સાધે છે. તે ગંગા નદી ઉતરીને દેવની સહાયથી સાધે છે.
૧૫૮)
૧૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org