________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
વંદનનિર્યુકતૌ.
૩. શય્યાતર પિંડ લઈ પાછો આપે તે પાસન્થો. ઈતિ આવશ્યકચૂર્ણો.
૪. અગ્રપિંડ લે તે દેશ પાસસ્થો. આવશ્યકવૃત્તૌ ટિપ્પનકે. ૫. સંયોજના કરી આહાર લે તે પાસત્યો. ઈતિ પિંડનિર્યુક્તો. ૬. કુલનિશ્રાએ વહોરે તે પાસત્યો. ઈતિ આવશ્યક નિર્યુક્તૌ. ૭. સ્થાપના કુલે વહોરે તે પાસસ્થો. ઈતિ ઓઘનિયુકતૌ તથા આવશ્યકવૃતૌ.
૮. ઉપાશ્રયમાં એક જણ ન જાગે તો પાસધ્ધો. ઈતિ ઓઘનિર્યુકતો.
૯. ગૃહસ્થનો ઘણો પરિચય કરે તે પાસસ્થો ઈતિ ઉત્તરાધ્યયન
સૂત્રે.
૧૦. શેષકાલમાં જે માસ ઉપરાંત રહે તે પાસસ્થો. ઈતિ આચારાંગસૂત્રે.
૧૧. એકલો ચાલે તે પાસસ્થો. ઈતિ ઉપદેશમાલાવૃતૌ તથા ઉત્તરાધ્યયન પંચદશ અધ્યયને.
૧૨. કથા ચરિત્ર લોક આગળ જોઈને કહે તે પાસત્યો. ઈતિ ઉપદેશમાલાવૃતો.
૧૩. ચૌદ ઉપકરણથી જે વધારે રાખે તે પાસન્થો ઈતિ નિશીથચૂર્ણો.
૧૪. પુસ્તક લખે તે પાસસ્થો. પ્રવચનસારોદ્વારવૃતૌ. તથા વિશેષાવશ્યકે.
૧૫. ગૃહસ્થ આગળ સૂત્ર વાંચે તે પાસસ્થો. ૧૬.અગીતાર્થનો આહાર લે તે પાસત્યો. ઈતિ નિશીથવૃતૌ. ૧૭. ઉષ્ણ આહારાદિકનો જે ત્યાગ ન કરે તે પાસસ્થો ઈતિ ઉત્તરાધ્યયન સૂત્રવૃતૌ.
૧૮. સૂત્રપોરિસી તથા અર્થપોરિસી દિવસ રાત્રિ ન ભણાવે તે
પાસસ્થો.
Jain Education International
૨૦૯
For Personal & Private Use Only
www.jainelibrary.org