Book Title: Vividh Vishay Vicharmala Part 07
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 256
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૯. સાધુ નિત્ય પિંડ ન ભોગવે . ઉત્તરાધ્યયન તથા દશવૈકાલિકે. ૧૦. સાધુ ગૃહસ્થ સાથે ચીઠી ન દે . નિશીથ તથા દશવૈકાલીકે. ૧૧. સાધુ ગૃહસ્થના પૈસા એકત્ર કરી વૈરાગીને દીક્ષા ન આપે. આચારાંગજી તથા ઉત્તરાધ્યયન ૩૫ મે અધ્યયને. ૧૨. સાધુ આહાર બાંધી રાખે નહિ, સ્નાન કરે નહિ, વસ્ત્ર ધોવે નહિ. શીવતા વધેલું વસ્ત્ર ફાડે તો દોષ આવે. ૧૩.સાધુ થીગડી પાછણા ન દેવરાવે. ઉત્તરાધ્યયન તથા નિશીથસૂત્રે ૧૪. સાધુ ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરે તથા તેની પાસે પોતે વૈિયાવચ્ચ કરાવે નહિ. દશવૈકાલિક,આચારાંગ તથા નિશીથે. . ૧૫.સાધુ નિમિત્ત, જ્યોતિષ, લક્ષણફલ ન કહે, ઉત્તરાધ્યયને તથા દશવૈકાલિકે. ૧૬. સાધુ આધાકર્મી મિશ્ર આહાર ન ભોગવે. ભગવતી સૂત્ર, ઠાણાંગજી, દશવૈકાલિકે. ૧૭. સાધુ ગૃહસ્થને પાસે ન રાખે, સાથે ન ફેરવે.આચારાંગ દ્વિતીય શ્રતસ્કંધે ૧૮.સાધુ આધાકર્મી ઉપાશ્રયે સરાગભાવે કૃત આહાર ન ભોગવે, આચારાંગજી સૂત્ર. ૧૯.સાધુ સરાગભાવે કૃત પીઠ, ફલકાદીક ભોગવે નહિં ભગવતી ૧૮ મે શકે. તુંગીયા નગરીના શ્રાવકધારના અધિકાર તથા રાયપસણી સૂત્રે. ૨૦. સાધુ બારણાને દ- ઉઘાડે નહિ. ઉત્તરાધ્યયન ૩૫ મે અધ્યયને. ૨૧.સાધુ નારાયણ તેલ વિષગર્ભ, ગંધપાત્ર રાત્રિને વિષે ન રાખે દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયને. ૨૨. સાધુ અસુઝતો આહાર પુનઃ પુનઃ લેવા ન જાય. આચારાંગજી ૮ મે અધ્યયને, દશવૈકાલિક ૫ મે અધ્યયને. M૨૦૭ ૨0૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262