________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૯. સાધુ નિત્ય પિંડ ન ભોગવે . ઉત્તરાધ્યયન તથા દશવૈકાલિકે. ૧૦. સાધુ ગૃહસ્થ સાથે ચીઠી ન દે . નિશીથ તથા દશવૈકાલીકે.
૧૧. સાધુ ગૃહસ્થના પૈસા એકત્ર કરી વૈરાગીને દીક્ષા ન આપે. આચારાંગજી તથા ઉત્તરાધ્યયન ૩૫ મે અધ્યયને.
૧૨. સાધુ આહાર બાંધી રાખે નહિ, સ્નાન કરે નહિ, વસ્ત્ર ધોવે નહિ. શીવતા વધેલું વસ્ત્ર ફાડે તો દોષ આવે.
૧૩.સાધુ થીગડી પાછણા ન દેવરાવે. ઉત્તરાધ્યયન તથા નિશીથસૂત્રે
૧૪. સાધુ ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરે તથા તેની પાસે પોતે વૈિયાવચ્ચ કરાવે નહિ. દશવૈકાલિક,આચારાંગ તથા નિશીથે. .
૧૫.સાધુ નિમિત્ત, જ્યોતિષ, લક્ષણફલ ન કહે, ઉત્તરાધ્યયને તથા દશવૈકાલિકે.
૧૬. સાધુ આધાકર્મી મિશ્ર આહાર ન ભોગવે. ભગવતી સૂત્ર, ઠાણાંગજી, દશવૈકાલિકે.
૧૭. સાધુ ગૃહસ્થને પાસે ન રાખે, સાથે ન ફેરવે.આચારાંગ દ્વિતીય શ્રતસ્કંધે
૧૮.સાધુ આધાકર્મી ઉપાશ્રયે સરાગભાવે કૃત આહાર ન ભોગવે, આચારાંગજી સૂત્ર.
૧૯.સાધુ સરાગભાવે કૃત પીઠ, ફલકાદીક ભોગવે નહિં ભગવતી ૧૮ મે શકે. તુંગીયા નગરીના શ્રાવકધારના અધિકાર તથા રાયપસણી
સૂત્રે.
૨૦. સાધુ બારણાને દ- ઉઘાડે નહિ. ઉત્તરાધ્યયન ૩૫ મે અધ્યયને.
૨૧.સાધુ નારાયણ તેલ વિષગર્ભ, ગંધપાત્ર રાત્રિને વિષે ન રાખે દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયને.
૨૨. સાધુ અસુઝતો આહાર પુનઃ પુનઃ લેવા ન જાય. આચારાંગજી ૮ મે અધ્યયને, દશવૈકાલિક ૫ મે અધ્યયને.
M૨૦૭
૨0૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org