Book Title: Vividh Vishay Vicharmala Part 07
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
View full book text
________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૧૯. જે લોક જાત્રા કરે તે પાસત્થો ઈતિ ઉપદેશમાલા તથા બૃહત્કલ્પસૂત્ર.
૨૦. અગીતાર્થ ક્ષેત્રસુસ્થાપના કરે તે પાસન્થો. ઈતિ ઉપદેશમલા તથા બૃહત્કલ્પસૂત્રે
૨૧. નવકલ્પી વિહાર ન કરે તે પાસત્યો. આચારાંગ સૂત્રે.
૨૨. અજ્ઞાન ઉંસ્કુલે આહાર ગ્રહણ કરે તે પાસત્યો. ઈતિ નિશીથ ચૂર્ણો તથા ઠાણાંગ સૂત્રે.
૨૩. આધાકર્મી ઉપાશ્રયે રહે તે પાસત્યો. મોહર,ચિત્તધર. ૨૪. વાટે ચાલતા વાત કરે તે પાસ©ો. ઉત્તરાધ્યયન સૂત્રે. ૨૫ કમાડ બંધ કરેલ ઉપાશ્રયે રહે તે પાસન્થો. ઉત્તરાધ્યયન સૂત્રે. ૨૬. નિત્ય વખાણ કરે તે પાસ©ો. ઉપદેશમાલાવૃતો. ૨૭. પુસ્તક પાત્રાદિક ઘણા રાખે તે પાસત્યો. છ છેદસૂત્રે ૨૮.અગીતાર્થ આલોયણા દે ઉપધાન કરાવે તે
પાસત્થો.સૂત્તે ઈયમ અસાયણમિચ્છત ર૯. રાત્રે ચાલે તે પાસન્થો. શ્રી દશવૈકાલિકસૂત્રે.
૩૦.મમત્વભાવ કરે, દુહવ્યો દ્વેષ કરે તે પાસત્યો. દશવૈકાલિક સૂત્રે.
૩૧. સાધુ-સાધ્વી સાથે વિહાર કરે તે પાસત્યો. વ્યવહારચૂર્ણો. ૩૨. સત્યાવીશ ચંડિલ ન પડિલેહ તે પાસત્યો. નિશીથચૂર્ણો. ૩૩. ત્રણ સાધુ – સાધ્વી ગતાગત કરે તે પાસ©ો. નિશીથચૂર્ણો.
૩૪.એક દરવાજે સાધુ- સાધ્વી ગતાગત કરે તે પાસ©ો. નિશીથચૂર્ણો.
૩૫. સાધુ ને સાધ્વી નિત્ય વંદના કરવાનો આદેશ આપે તે પાસત્થો. નિશીથચૂર્ણો.
૩૬. પાસસ્થા સાથે આલાપ સંલાપ કરે તે પાસન્થો. ઈતિ ઉપદેશમાળાચૂર્ણો.
૩૭.સ્ત્રી સાથે આલાપ સંલાપ કરે તે પાસન્થો. ઓઘનિર્યુક્ત. ૩૮.સરસ આહાર લે તે પાસ©ો. ઈતિ સુયગડાંગ સૂત્ર વૃત્તૌ
(૨૧૦)
૨૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/2589905684d6a5698de1c4febb5abb9fef54a418a757a0dbbf3e9023524cde62.jpg)
Page Navigation
1 ... 257 258 259 260 261 262