________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કરે, હેલના,ખીસના,ગણા વિગેરે કરે તથા જિનપ્રતિમાના ઉત્થાપનારા પાંચમા આરામાં બહુ જ થશે. આવું કહેલું છે.
સૂત્રશાખો ૧૧૬. શ્રી આવશ્યક સૂત્રમાં પચ્ચખાણના આગાર કહેલા છે. ૧૧૭. શ્રી ભગવતી સૂત્રમાં નિર્વિશેષ માનવાનું કહેલું છે. ૧૧૮. શ્રી ભગવતી સૂત્રમાં નિર્યુક્તિ માનવી કહેલી છે.
૧૧૯. ગચ્છાચાર પન્નામાં સાધુને રહેવાના સ્થાનનું નામ ઉપાશ્રય કહેલ છે.
૧૨૦. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં ઉજળા લુગડા પહેરનારને ભ્રષ્ટાચારી તથા દ્રવ્ય આવશ્યક કરવાવાળાકહેલા છે.
૧૨૧. સૂત્રમાં ગૃહસ્થને આહાર દેખાડવાની મનાઈ કરી છે. ૧૨૨. શ્રી આવશ્યક સૂત્રમાં અભુટ્રિયનો પાઠ કહેલ છે. ૧૨૩. શ્રી સમવાયંગ સૂત્રમાં વાંદરાના ૨૫ આવશ્યક કહેલ છે. ૧૨૪. શ્રી નંદી સૂત્રમાં ૧૪૦૦૦ સૂત્રો કહેલા છે.
૧૨૫. ઓઘાનો પાટો તથા નિશિથિયું ઠાણાં' સૂત્રના પાંચમા ઠાણામાં કહેલું છે. તથા મહાનિશિથના પાંચમા અધ્યયનમાં કહેલું છે.
૧૨૬. સાધુને અશુચિ ટાળવા માટે રાત્રીએ પાણી રાખવાનું બૃહત્કલ્પ ભાષ્ય તથા નિશિથચૂર્ણિમાં કહેલું છે.
૧૨૭. આવશ્યકજી તથા ઓઘનિર્યુક્તિમાં ડંડાસણ રાખવાનું કહેલું છે.
૧૨૮. આવશ્યક સૂત્રોમાં તથા નિશિથયુર્ણિમાં ઓઘામાં સમવસરણ ચિત્રવાનું કહેલ છે.
૧૨૯. ગપ્પ દીપીકાસમીરમાં કહેલું છે કે કંદોરો પડિલેહણ કરવો તથા સૂત્રમાં આર્યરક્ષિતના અધિકાર રાખવો કહેલ છે.
૧૩૦. મહાનિશિથ સૂત્રમાં સાતમાં અધ્યયનમાં કામલી(વર્ષાકલ્પ)એ નામથી કહેલ છે. ૧૩૧ મહાનિશિથ સૂટાના સાતમાં અધ્યયનમાં પાંગરણી
૧૮૩) ભાગ-૭ ફર્મા-૧૫
૧૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org