________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ આયુષ્યવાળા દેવતા છે, તેવી રીતે નરકના જીવો દશ હજાર વર્ષના આયુષ્યવાળા છે કે નહિ?
૨. સાધુના પેઠે સાધ્વી ચારણ લબ્ધીવાળી થાય કે નહિ ?
૩. અવસર્પિણી પંચમ આરાક તુલ્ય ઉત્સર્પિણી બીજા આરામાં જીવો સિદ્ધ થાય કે નહિ?
૪. એક સમયે ક્ષેપક શ્રેણિને કેટલા પામે ? ૫. પાંચ નિગ્રંથોને વિષે આહારક શરીર કોણ કરે?
૬. મનુષ્ય અને તિર્યંચોને મળે, વૈક્રિય શરીર કોણ કરે, અને કોણ ન કરે ?
૭. આહારક શરીર કેટલા ક્ષેત્ર સુધી જાય? ૮. દુધ, દહી, અંદર કાંઈક નાખવાથી નિવ્યાતુ થાય કે નહિ ? ૯. શ્રાવકોને નંદી,દેવવંદન વખતે, ઉત્તરાસંગ જોઈએ કે કેમ?
૧૦. નંદિશ્વરે બાવન મંદીરને વિષે, સ્નાત્રાદિક ઉત્સવ થાય છે, બીજાને કેમ નહિ ?
૧૧. શ્રાવકો જૈન મંદિરથી નીકળતી વખતે ઉપાશ્રયની પેઠે આવસતિ કહે કે નહિ?
૧૨. પોસહ લીધેલાને પોસહ લીધેલા પીરસે કે નહિ ? ૧૩. અસંજ્ઞિ તિર્યંચ મનુષ્યો નરકે જાય કે નહિ ?
૧૪.દેવતા, પૃથ્વી, અપ, વનસ્પતિને વિષે જાય, તે સૂક્ષ્મ,કે બાદર, અને તિર્યંચને વિષે, ગર્ભજને વિષે, કે સંમૂચ્છિમને વિષે ?
૧૫.સાધુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલ સાધુ વંદન કરે કે નહિ? ૧૬. વાસુદેવ ઉંચા કયા સ્થાનથી આવે ? ૧૭. જંબુ ચક્રવર્તિની કેટલા કાળની સ્થિતિ ? ૧૮. જંબુવૃક્ષના ૧૨ પરિક્ષેપા એટલે શું? ૧૯. સંમૂચ્છિમ મનુષ્યોનો વિરહકાળ કેટલો, કેટલા અંતરનો ? ૨૦. સંખડી સપ્તગૃહથી ન કલ્પે ?શું ? દશગૃહથી કહ્યું ? ૨૧.જિન કલ્પિકા આહાર ગ્રહણ કરી પછી કોઈ કાંઈ દેખે તો? ૨૨. કૃષ્ણ આવતા ગંગા નદી ઉતરી તો. જતાં ધાતકી ખંડે ગંગા
૧૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org