________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઉતરી કે નહિ ?ગંગા સમુદ્રને વિષે કેવી રીતે પડી, અગર મધ્યે સેતુ આદિક બાંધેલા હતા ?
૨૩. સચિત્ત જળ ત્યાગી, રાત્રીને વિષે શું પીવે ? ૨૪. ગણધરો એક સમયે કેટલા મોક્ષે જાય ? ૨૫.નલિની ગુલ્મ વિમાન કયા સ્વર્ગે, ત્યા દેવનું કેટલું આયુષ્ય
૨૬. પ્રતિવાસુદેવોના કેટલા આયુષ્યો, કઈ કઈ નરકે જાય? ૨૭.સમવસરણમાં પુષ્પો, વૈક્રિય કે અન્ય ?
૨૮.દહેરાસરમાં ઉત્તરાસંગથી પ્રવેશ કરે કે નહિ ?અને ઘણીવાર રહેવાથી રાખે કે ઉતારે ? જવાબો ઃ પૂછવાનાં પ્રશ્નોના જવાબો પ્રશ્ન-નં- (૧) પ્રતમ નરકમાં ૧૦,૦૦૦ વર્ષનાં આયુષ્યવાળા છે. (૨) ચારણ લબ્ધિ નથી હોતી. (૩) “ના” અવસર્પિણીમાં તો ચાર આરાના જન્મેલ જઈ શકે તેવા અહીં સંભવ નથી. (૪) ૧૦૮ (૫) બકુલ, કુશીલ વિ. (૬) વૈક્રિય લબ્ધિવાળા સંજ્ઞી પં. પર્યાપ્ત કરે શેષન હી. (૭) મહાવિદેહ સુધી (૮) ના, પણ વર્ણાદિ, સ્વાદ બાદલાતો હોય એવા લોટવિ. નાંખવાથી
થાય,
(૯) જઇએ (૧૦) અન્યત્ર દેવતાઓ જઈને ઉત્સવ કરે છે તેથી નંદીશ્વરાદિ લખેલ છે. તેમજ ત્યાં નિયત છે અન્યત્ર નિયત નથી. (૧૨) જયણાપૂર્વક પીરસી શકે. (પૌષધ વિનાના શ્રાવકે સોપેલા આહારને). (૧૩) જઈ શકે. (પ્રથમ નરક સુધી) ૧૯૪)
*
૧૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org