________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૮૬.નંદીશ્વર દ્વીપના બાવન મંદિરોમાં ચાતુર્માસી પર્વ,પર્યુષણાપર્વ તથા જિન કલ્યાણકના દિવસોમાં ચારે નિકાયના દેવતાઓ અઠ્ઠાઈ મહોત્સવ કરે છે.
શ્રી પદ્મવણા સૂત્ર
૮૭. સિદ્ધના ભેદમાં સ્ત્રીને સિદ્ધિ કહી છે.
૮૮. દસ પ્રકારની સત્ય ભાષા છે. તેમાં સ્થાપના સત્ય ભાષા અર્થાત્ જેની સ્થાપના હોય તેનું નામ બોલવું. દષ્ટાન્તથી અરિહંતની પ્રતિમાને અરિહંત કહેવાય છે. અન્યથા મૃષાવાદ લાગે છે.
શ્રી જંબૂદ્વીપપન્નત્તિ સૂત્ર ૧૫
૮૯. તીર્થંકરનો જન્માભિષેક દેવો ભક્તિમાટે કરે છે. ૯૦. ઋષભદેવસ્વામી દસ હજાર મુનિઓ સાથે અષ્ટાપદ ૫૨ મોક્ષે ગયા છે તેમજ ભરત મહારાજા પણ અષ્ટાપદ પર મોક્ષે ગયા છે. ૯૧.તીર્થંકરની દાઢા વિગેરે ઈંદ્રો ભક્તિ માટે લઈ જાય છે. ૯૨.તીર્થંકરનું નિર્વાણ થાય છે ત્યારે દેવાદિક ઈંદ્રો નંદીશ્વર દ્વીપે ભક્તિ માટે ઉત્સવ અઠ્ઠાઈ મહોત્સવ કરે છે.
શ્રી ચંદ્રપન્નતિ સૂત્ર ૧૬
૯૩.ચંદ્રવિમાનની સુધર્મા સભામાં તીર્થંકરની અશાશ્વતી દાઢાઓ વંદનીય, પૂજનીય,સમ્માનીય કહી છે.આશાતના માટે દેવીઓની સાથે મૈથુન સેવતા નથી.
શ્રી સૂર્ય પન્નતિ સૂત્ર ૧૭
૯૪. સદર ઉપર પ્રમાણે અધિકાર આ સૂત્રમાં છે.
શ્રી પુલ્ફિયા ઉપાંગ સૂત્ર ૧૮
૯૫. ૧ ચંદ્ર,૨ સૂર્ય,૩ શુક્ર, ૪ પૂર્ણભદ્ર, ૫ માણિભદ્ર,૬ દત્ત,૭
Jain Education International
૧૭૯
For Personal & Private Use Only
www.jainelibrary.org