________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ શીવ, ૮ વાગ, ૯ અણાય એ નવ દેવતા તથા બહુપુત્રિકા દેવીએ મહાવીર પાસે ભક્તિ નાટક કરેલું છે.
" શ્રી પુષ્પ ચૂલિયા ઉપાંગ સૂત્ર ૧૯
૯૬ શ્રી દેવી આદિ સો દેવીયોએ મહાવીર પાસે ભક્તિથી નાટારંભ કર્યો છે,
શ્રી વલ્વેિદશા ઉપાંગ ૨૦ ૯૭. શ્રી કૃષ્ણ મહારાજે નેમનાથ મહારાજને વંદન માટે દ્વારિકા શણગારી તથા હાથી-ઘોડા વિગેરે ચતુરંગ સૈન્ય લઈ આડંબરથી વંદના કરી છે, તેમાં પૌષધશાલા પણ છે.
શ્રી ભક્તપરિજ્ઞા સૂત્ર ૨૧ ૯૮. શ્રાવક લોકો ૧. સ્વામી વત્સલમાં, ૨. સંઘની ભક્તિમાં ૩. જિનભુવનમાં ૪. જિનપ્રતિમાજીમાં, ૫. પ્રતિષ્ઠામાં, ૬. સિદ્ધાંત લખવામાં ૭. તીર્થયાત્રામાં સ્વદ્રવ્ય ખર્ચવામાં આરાધક કહેલા છે. આ ઉપર પચ્ચખાણમાં કહેલા છે.
શ્રી મરણ વિભત્તિ સૂત્ર ૨૨ ૯૯. અરિહંતની પ્રતિમાની ભક્તિ પૂર્વક પૂજા કરે તથા સ્વામીવાત્સલ્યાદીક સાધર્મીની ભક્તિ કરે તથા ગુર્વાદીકની ભક્તિ કરનાર અલ્પકાળમાં મોક્ષે જાય છે.
શ્રી ગણિવિજ્જા સૂત્ર ૨૩ ૧૦૦.અરિહંતની પૂજાના નક્ષત્ર કહેલ છે.
શ્રી દ્વીપસાગર પન્નત્તિ સૂત્ર ૨૪ ૧૦૧. આ સૂત્રમાં અનેક દ્વીપ સમુદ્રનું વર્ણન છે, તથા
M૧૮૦૦
૧૮૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org