________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ બતાવી હતી તેમાં લખેલ છે કે જસકીર્તિ રવિવાર રાસ સંપૂર્ણ, આવી રીતે લખેલું હતું. આગળનો ભાગ જોવામાં આવેલ નથી, મળ્યો નથી.
- પ્રિયંક્ર નૃપ સ્થાનકે પ્રથમ માસે બાલકને દાંત આવે તો કુલનો ધ્વંસ કરે,બીજે માસે દાંત આવે તો પોતાનું મરણ થાય, ત્રીજે માસે દાંત આવે તો પિતાપિતામહનો ધ્વંસ કરે, ચોથે માસે દાંત આવે તો ભાઈઓનો નાશ કરે, પાંચમે માસે દાંત આવે તો સર્વશ્રેષ્ઠ કહેવાય, છટ્ટ માસે દાંત આવે તો કુટુંબમાં કલેશકારી થાય, સાતમે માસે દાંત આવે તો સર્વ પ્રકારની ઋદ્ધિનો નાશ કરે.
ભુવનભાનુ qલી ચરીત્રે સર્વાર્થસિદ્ધ વિમાને ચોસઠ મણ મોતીઓ કહેલ છે. તેનો અધિકાર ઉપરોક્ત ચરિત્રમાં છે.
સૂત્ર શાખો, સમક્તિશલ્યોદ્ધારમાંથી ૧. આચારાંગ સૂત્રમાં મૂળ જૈન મતનું સ્વરૂપ અને સાધુના આચારનું સ્વરૂપ છે.
૨. સૂયગડાંગસૂત્રમાં ૩૬૩ પાંખડીયોના મતોના કથન આદિ વિચિત્ર પ્રકારનું કથન છે.
૩. ઠાંણાંગ સૂત્રમાં એકથી માંડીને દસ સુધી જગતમાં જે જે વસ્તુઓ છે તેનું કથન છે.
૪. સમવાયાંગ સૂત્રમાં એકથી લઈને કોટાકોટી પદાર્થનું કથન
પ.ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામી મહારાજે કરેલા વિચિત્ર પ્રકારના ૩૬૦૦૦ પ્રશ્નોના ઉત્તરો છે.
૬.જ્ઞાતા સૂત્રમાં ધર્મિષ્ટ પુરુષોની કથા છે. ૭.ઉપાશકદશાંગસૂત્રમાં મહાવીરસ્વામી મહારાજના આણંદાદિક
૧૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org