________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૨૩. ઉત્તરાદયયન સૂત્રમાં ૩૬ અધ્યયનોમાં વિચિત્ર પ્રકારનું કથન છે.
૨૪. છેદસૂત્રમાં પદવિભાગ સામાચારી પ્રાયશ્ચિત આદિનું કથન
છે.
૨૫. નંદી સૂત્રમાં પાંચ જ્ઞાનના સ્વરૂપનું કથન છે.
૨૬. અનુયોગ દ્વાર સૂત્રમાં સામાયિક ઉપર ચાર અનુયોગ દ્વારા વ્યાખ્યા કરેલી છે.
૨૭.ચઉશરણ પન્નામાં ચાર શરણાનો અધિકાર છે.
૨૮. બીજા પયજ્ઞામાં રોગીને પ્રત્યાખ્યાન કરાવવાની વિધિનું કથન છે.
૨૯. આઉર પ્રત્યાખ્યાનમાં ૬૩ ધ્યાન અને જાણવા જોગ ઘણી બાબતનું લખાણ છે.
૩૦. ભક્તપરિજ્ઞામાં અણસણ કરવાની વિધિનું કથન છે. ૩૧.મહાપ્રત્યાખ્યાનમાં મોટા પ્રત્યાખ્યાન કરવાના સ્વરૂપનું કથન
૩૨. તંદુવૈકાલિક સૂત્રમાં ગર્ભાદિકના સ્વરૂપનું કથન છે. ૩૩. ચંદવિજ્જામાં ચંદ્રવેધ્યકનું સ્વરૂપ કહેલ છે. ૩૪. ગણિવિજજામાં જ્યોતિષના સ્વરૂપનું કથન છે. ૩૫. મરણસમાધિમાં મરણ વખતે સમાધિનું કથન છે. ૩૬. દેવેન્દ્રસ્તવ વીરસ્તવમાં ઈંદ્રોના સ્વરૂપનું કથન છે. ૩૭. ગચ્છાચારમાં ગચ્છોના સ્વરૂપનું કથન છે. ૩૮. સંથારા પયત્રામાં સંથારાના મહિમાના સ્વરૂપનું કથન છે.
શ્રી આવશ્યક સૂત્ર ૩૯. ભરત મહારાજાએ અષ્ટાપદજી ઉપર દેરા કરાવ્યા છે.
૪૦.તે પર્વત ઉપર દંડ રત્નવડે કરી રક્ષણ માટે આઠ પગથિયા કર્યા છે તેથી તેનું નામ અષ્ટાપદ પડેલું છે.
૪૧.અરિહંતની પ્રતિમાની દ્રવ્યપૂજા કરવાનું ફળ પુન્યાનુબંધી
૧૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org