________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
भुंजई आहाकम्मं, सम्मं नयजो न पडिक्कमईलुद्धो । सव्वजिप्पाणाविमुहस्स, तस्स आराहणा नत्थि ॥ १ ॥ ભાવાર્થ- આધાકર્મી આહારને ખાય તેમજ લુબ્ધ થઈને સમ્યક્ પ્રકારે તેને આલોચના ન લે તો સર્વ જિનેશ્વર મહારાજની આજ્ઞા રહિત એવા તેને આરાધના નથી અર્થાત્ તે વિરાધક છે. બીજું દર્શનરત્ના
પ્રાયઃકરીને આ જીવે અનંતકાલમાં અનંતા દેરાસરો કરાવ્યા અને અનંતી પ્રતિમાઓ ભરાવેલ છે.મિથ્યાત્વ વૃત્તિ થકી; અવિધિએ કરવાથી સમ્યકત્વનો લવલેશ માત્ર નહિ પ્રાપ્ત થવાથી આત્માની શુદ્ધિ થઈ નહિ.
દંડકાયારગ્રંથે.
જે પોતાના આત્માને સ્ત્રીના સંગમાં સ્થાપે છે. તેણે નવવાડને ભાંગી નાખીને. દર્શનગુણનો ઘાત કર્યો સમજવો. વળી તેનાથી બીજા સર્વ વ્રતોનો પણ ભંગ થાય છે.
દર્શનસપ્તતિકાવૃત્તી.
પૂર્વગત પાઠ ભણવાથી દિવાકર કહેવાયા. કુમુદચંદ્ર(સિદ્ધસેન દિવાકર)
અઢાર હજાર શ્લોક્વાળા દર્શનરત્નાકરે.
પીઠ અને મહાપીઠ સાધુઓએ માયા-કપટ કરી સ્ત્રી વેદ બાંધ્યાનો અધિકાર છે.
દિગંબર શાસ્ત્ર- હરિવંશપુરાણે.
ત્રૈલોક્યને વિષે તિલક સમાન, ભગવાનના લલાટ પટ્ટે
Jain Education International
૧૧૫
For Personal & Private Use Only
www.jainelibrary.org