________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સાત શાખા હોય છે, શિવમંદિરને નવ શાખા હોય છે, શિવમંદિરમાં ૧ મંડપ,જિનમંદિરમાં ૧૦૮ મંડપ ઈતિ શિલ્પશાસ્ત્ર સિદ્ધરાજે સલાટોને પૂછવાથી કહેલું હતું. જેને ઈતિહાસે.
જીતવ્યવહાર તથા ધર્મરત્નપ્રણે ગોચરીમાં ચાદર ઓઢવી, તુંબડાનું મોટું નવું બનાવવું, તરપણીના મુખમાં દોરો નાખવો વિગેરે કહેલ છે.
સાધુઓને નિંઘ-જુગુપ્સનીય જાતિમાં ગોચરી જવાની મનાઈ
છે.
તીર્થના જન્મ પછી તેની માતા બીજો પ્રસવ આપે કે
કેમ? તે સંબંધી વિચાર તીર્થકરમહારાજનો જન્મ થયા પછી તીર્થકરની માતા બીજા બાળકને જન્મ ન આપે તેવો કાંઈ નિયમ નથી.
સેનપ્રશ્ન તથા વિચારરત્ન ગ્રંથે તથા જ્ઞાતાસૂર અષ્ટમ અધ્યયને તથા વિનયચંદ્રસૂરિકૃત મલ્લિનાથ ચરિત્રે શ્રી મલ્લિનાથજીનો નાનો ભાઈ મલ્લકુમાર કહેલ છે.
તથા ત્રિષષ્ઠિ નેમનાથ ચરિત્રે તથા તિલકાચાર્યકૃત દશવૈકાલિક સૂત્રવૃત્તિમાં દ્વિતીય અધ્યયને કહ્યું છે કે નેમિનાથ તીર્થકરનો નાનો ભાઈ રથનેમિ હતો.
દશવૈકાલિક લઘુવૃત્ત તેમ જ પ્રશ્નોત્તરસમુચ્ચયે તથા ઉત્તરાધ્યયન સૂત્ર ૨૧ મે અધ્યયને તથા સેનપ્રશ્નાદૌ કહેલું છે કે તીર્થકરના જન્મ પછી પણ તીર્થંકરની માતા પ્રસવે છે.
તીર્થક્રમહારાજાનું બળ ૧૨ સુભટ જેટલું બળ ૧ સાંઢનું હોય છે, ૧૦ સાંઢ જેટલું બળ એક પાડાનું હોય છે, ૧૦ પાડા જેટલું બળ ૧ ઘોડાનું હોય
M૧૧૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org