________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ થયો. પિતાએ રાજય આપ્યું. એકદા વનમાં ભમતા પાશથી બાંધેલા મૃગલાને છોડી દીધો તેથી અનુકંપાથી અને ભદ્રિકભાવિકપણાથી તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું છેડે દીક્ષા. અંગીકાર કરી ઉગ્ર તપ તપી, ચક્રવર્તિના ભોગફળરૂપ ચક્રવર્તિ પર બાંધ્યું ત્યાંથી મરણ પામીને પશ્ચિમ મહાવિદેહક્ષેત્રે મુકા નગરીને વિષે ધનંજય નામના રાજાની ધારણી નામની રાણીની કુક્ષિથી પુત્રપણે, ઉત્પન્ન થઈ પ્રિય મિત્ર નામના ચક્રવર્તિ થયા, ચોવીશમે ભવે, દેવભદ્રકૃત મહાવીર ચરિત્ર તો વિમલશ્રી રાજપ્રક્ષેપપણાથી શ્રી મહાવીર સ્વામીના ૨૮ ભવો થાય છે અને લોકને વિષે તો ૨૭ ભવો કહેલા છે તે પ્રસિદ્ધ છે.
યજુવેદમાં અંબિકા(પાર્વતી) ને રૂદ્રની સ્વસા(બહેન) કહેલી છે.
યોગદૃષ્ટિ સમુચ્ચય હરિભદ્રસૂરિ પાતંજલીને માર્ગાનુસારી ગષ્યા છે. કર્મ ક્ષીણ માટે તપ કરનારને માર્ગાનુંસારી ગષ્યા છે.
યોગશાએ તથા લોધૂકાશે આચાર્યો પાંચ પ્રકારના કહેલા છે. ૧. પ્રવાજકાચાર્ય, ૨. દિગાચાર્ય, ૩. ઉદેશાચાર્ય, ૪. સમુદેશાચાર્ય, પ. આમ્નાય અર્થવાચકાચાર્ય.
૧. સામાયિક વ્રત આરોપાદિક કરનારા પ્રવાજકાચાર્ય. ૨. સચિત્ત અચિત્ત મિશ્ર વસ્તુશાયિ દિગાચાર્ય.
૩-૪ ઉર્દષ્ટ ગુરુ અભાવે તદેવ તે સમુદેશતિ અગર અનુમતિ આપે તે ઉદેશતિ સમુદેશતિ સમુદેશાચાર્ય ૩-૪.
પ. આમ્નાય ઉત્સર્ગ અપવાદ લક્ષણ અર્થ કહે છે તે આમ્નાય અર્થવાચકાચાર્ય. યોગશાસ્ત્ર ચતુર્થ પ્રકાશવૃત્ત
૧૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org