________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
શ્રાદ્ધવિધિ પંચમ અધ્યાયે ઇંદ્રમાળનું વર્ણન છે.
ભોજનાદિક કરેલા અપવિત્ર ધોતિયાદિક પહેરી શ્રાવકને પૂજાજિક કાર્યો થાય નહિ તમામ શ્રાદ્ધ વિધી.
શ્રાદ્ધવિધી ગ્લાનની ભક્તિ કરવાથી મહાપુન્ય થાય છે. શ્રાદ્ધવિધો.
૩૫ બોલનું વિવરણ શ્રાદ્ધગુણવિવરણ તથા ધર્મબિંદુ વિગેરેમાં છે.
શ્રાદ્ધક જિનવલ્લભ સૂરિકૃત મધ, માખણ, સિંધોડા, દધિયુક્ત કઠોળ (જની બેદા થતી હોય તે) અનંતકાય, અજાણ્યા ફળ, વેંગણ, પાંચ ઉદુંબર, તેમજ અભક્ષ્ય પદાર્થોને શ્રાવકો ભક્ષણ કરે નહિ.
ષોડશક પ્રણે જિનમંદિર બંધાવવાનો અધિકારી ન્યાય સંપન્ન વૈભવવાળો, સારા આશયવાળો, બુદ્ધિવાળો ગુણી, દેવગુરૂની આજ્ઞા પાળવાવાળો હોય છે. તે સિવાય બીજો નહિ.
- ષોડશક પ્રક્રણે હરિભદ્રસૂરિ પ્રભુને અંજનશલાકા આચાર્ય કરે ઈતિ ષોડશપ્રકરણે હરિભદ્રસૂરિ તથા બીજા પ્રતિષ્ઠા કલ્પોમાં પણ મુખ્યપણે આચાર્ય કરે, વળી કુલપ્રભસૂરિના શિષ્ય નરેશ્વરસૂરિયે રચેલી સમાચારમાં તો આચાર્ય કરે તે સૂરિમંત્રથી કરે. તેના અભાવે ઉપાધ્યાય કરે વર્ધમાન વિદ્યાર્થી, અને શ્રાવક કરે તે જુદા મંત્રાથી કરે, શંકા હીરવિજયસૂરીજીયે શ્રાવક પ્રતિષ્ઠિત બિંબ અપૂજનીક કહેલ છે પણ
( ૧૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org