________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
સંબોધસિત્તયમ્ નિર્દયતાવડે કરી લાખ ગર્ભવતી સ્ત્રિના પેટ ચીરે અને તેમાંથી નીકલેલા સાત આઠ માસના તડફડતા ગર્ભને મારી નાંખે તેમાં જેટલું પાપ લાગે તેના કરતા નવગણ પાપ એકવાર સાધુને સ્ત્રિ સેવનથી લાગે તથા એકવાર સાધ્વીને સેવન કરવાથી તેથી હજારગણુંપાપ લાગે છે. તેનુ બોધિ બીજ નષ્ટ થાય છે.
મધ, માખણ, માંસ મદિરામાં તેના વર્ણ જેવા અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે.
સાધુ દિન ત્યે મુનિયો પૂર્વ તથા ઉત્તર દિશા તરફ મુખ રાખી પોતાનું આવશ્યક કર્મ કરે છે.
સિદ્ધ પંચાશિકાયામ તીર્થકર એક સમયે ચાર સિદ્ધ થાય છે અને તીર્થકરો એક સમયે બે સિદ્ધ થાય છે.
ઋષભદેવ સાથે સંથારો કરેલ સાધુઓ અભિચીનક્ષત્રમાં જ સિદ્ધ થયેલ છે. વસુદેવ હિંડીમાં પણ એમજ કહેલ છે.
સિદ્ધાંત પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, આ ત્રણ બાર દેવલોક સુધી તથા સાત નરક પૃથ્વી સુધી છે. સિદ્ધશીલા સુધી પૃથ્વીકાય છે. તેઉકાય, વાઉકાય મનુષ્યક્ષેત્રમાં છે.
દેવલોકની વાવડીયોમાં મસ્યાદિ જલચર જીવો નથી નૈવેયકોને વિષે વાવડી નથી વાવડીના અભાવે જળ નથી.
પ૭ લાખ ૧૪ હજાર ૨૮૫ દેવીયો ઈંદ્રના જન્મમાં ચવી જાય
૧૫૩
૧૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org