________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
દ્વારિકા સમુદ્રના પાણીથી ઢંકાઈ ગયેલી હતી તે પ્રગટ કરેલ
સમુદ્રવિજયના ૧૬ પુત્રો કહેલા છે. જંબૂદ્વીપને વિષે ઉત્કૃષ્ટ ૪ તીર્થકરોનો જન્મ થાય.
શીતથી પીડાયેલ સાધુને અગ્નિવડે આતાપના કરનાર શ્રાવકને પુન્ય થાય.
ચોથા પ્રહરને વિષે પણ તીર્થકર મહારાજા દેશના આપે છે. પ્રભાતે સંપૂર્ણ પોરસી સુધી તીર્થંકર મહારાજા દેશના આપે છે. સાધુને રાત્રિને વિષે વિહાર. ગાઢ કારણિક કહેલ છે. સાધુને દિવસે નિદ્રાનો અધિકાર છે. ગાડરી અને ઉંટડીના દૂધનો અભક્ષ્યનો વિચાર છે.
વિચારસંગ્રહ લવણાદિક સ્વસ્થાનાત્ પ્રતિદિન બહુ બહુ તરાદિક ક્રમવડે કરી ૧૦૦ યોજન પર જવા વડે કરી અચિત્ત થાય છે-શંકા એક હજાર ૧000 યોજન જવાથી અચિત્ત થાય તે ૧૦૦ યોજનમાં કેમ પતી જાય? ઉત્તર- તે કહેવું બરાબર છે પરંતુ ઠેકાણે ઠેકાણે એક સ્થાનેથી બીજે સ્થાને એક વખારથી બીજી વખારે ફેરવવાથી તથા વાહનમાંથી ઉતારવામાં તથા ચડાવવામાં તથા પછાડવામાં આવવાથી નીચે ઉપર નાખવાથી, સંક્રમ કરવાથી, વાયુથી,અગ્નિથી, ધૂમાડાથી, લવણાદિક ૧00 યોજન પરથી અચિત્ત થાય છે. વળી ગાડામાં ચડાવવા ઉતારવાથી તથા કડામાં નાખી ચડાવવા ઉતારવાથી તેના ઉપર માણસોને બેસવાથી શસ્ત્ર લાગવાથી, શસ્ત્ર ત્રિધા, ૧ સ્વકાયશસ્ત્ર, ર પરકાયશસ્ત્ર, ૩ ઉભયશસ્ત્ર લવણાદિક તે સ્વકાયશસ્ત્ર, મધુરોદકથી, કૃષ્ણભૂમિથી અગર પાંડુભૂમિથી પરકાયશસ્ત્ર, અગ્નિ પાણીથી ઉભયશસ્ત્ર, માટી, અગ્નિ પાણી શસ્ત્રાદિકથી.
M૧૪૪)
૧૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org