________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ હતું. કુલ વીર ભગવાનના મસ્તક ઉપર બત્રીશ ધનુષ્ય ઉંચો અશોક વૃક્ષ હતો
ચોરાશી હજાર વર્ષ અને સાત વર્ષ, પાંચ માસ એટલું મહાવીરસ્વામી તથા પદ્મનાભ વચ્ચેનું આતરું જાણવું
સાધુનાં પાંચ મહાવ્રતોની પચીશ ભાવનાઓનું વિસ્તારથી વર્ણન છે.
શ્રાવકોને પણ મળમૂત્રના દોષો ટાળવાનું કહેલું છે. એવી જ રીતે વિવેકવિલાસ તથા હિતશિક્ષાના રાસને વિષે પણ કહેલું છે.
લઘુપ્રવચનસારોદ્ધારે ઉકાળેલું પાણી પીનારા શ્રાવકોને પચ્ચખાણમાં પાણસ્મનો આગાર લેવાનો અધિકાર છે. પચ્ચખાણ ભાષ્ય તથા સેનપ્રશ્નાદિકને વિષે પણ તેમજ કહેલ છે.
આયંબિલમાં શ્વેત સિંઘવ, સુંઠ, કાળામરી, મેથી, સંચળ, બલવણ, હિંગ વિગેરે સ્વાદિમવસ્તુઓ કામમાં આવી શકે છે. ઈતિ મલ્લધારગચ્છીય શ્રી ચન્દ્રસૂરિજી મહારાજ
કુલના ધોવણનો કાળ ૧ પહોરનો કહેલો છે. શેરડીના રસનો કાળ ૨ પહોરનો કહેલો છે.
કાચા પાણીમાં ગોળ, સાકર, ખાંડ પડવાથી વર્ણ ગંધ, રસ, સ્પર્શના પરાવર્તન થવાથી પ્રાસુક થયેલ પાણી ચોમાસામાં ત્રણ પહોર, શીયાળામાં ચાર પહોર, ઉનાળામાં પાંચ પહોર કલ્પ. ઈતિ મલ્લધારકશ્રી ચંદ્રસૂરિ.
પંચવસ્તુવૃતી જિનકલ્પી સાધુ તે ભવમાં મુક્તિ ન જાય. બૃહત્કલ્પ વૃત્તિમાં પણ એમ જ કહેલ છે.
૧૨૪)
૧૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org