________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કાપને માટે પાણી રાખવાનું સ્પષ્ટ કહેલ છે.
પ્રતિક્રમણ વિધિ સમાચારી પ્રતિક્રમણમાં સંબુદ્ધ ખામણામાં ત્રણ, પાંચ, સાત ખામણા સાધુની સંખ્યા પ્રમાણે કહ્યા છે. હરિભદ્રસૂરિકૃત આવશ્યક સૂત્રની વૃત્તિને વિષે વાંદણાની નિર્યુક્તિમાં દેવની પ્રતિક્રમણમાં જઘન્યથી ત્રણ, પાક્ષિકે પાંચ અવશ્ય અને ચોમાસીએ સંવત્સરીએ અવશ્ય સાત ખામણા સંબુધ્ધા વિષયો કહેલા છે. પાકિસૂત્રત્ર વૃત્તૌ તથા પ્રવચનસારોદ્વારે, વૃદ્ધસમાચારીમાં પણ એમ જ કહેલ છે.
પ્રતિક્રમણગર્ભહેતુ ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય,સર્વ સાધુને વંદના કરતી વખતે સમસ્ત શ્રાવકને વંદું કહેવાનો અધિકાર પ્રતિક્રમણ ગર્ભહેતુમાં ધર્મસંગ્રહમાં જ્ઞાનવિમળસૂરિની કરેલી પડિકમણાની વિધિની સઝાયમાં છે.
પ્રતિક્રમણઅવચૂર્ણ પૌષધમાં ભોજન કરવાનું કહેલ છે.શ્રી જિનવલ્લભકૃત પૌષધ વિધિ પ્રકરણને વિષે પણ એમ જ કહેલ છે. પાર્શ્વનાથ દસ ગણધર સંબંધે સાતમા
ગણધર અધિકાર દેવતાઓનું નાટક ચાર હજાર વર્ષ પ્રમાણનું કહેલુ છે.
પૂજા.ક્રણે ઉમાસ્વાતિ મહારાજ પૂજા કર્યા પહેલા પૂજા કરનાર માણસ પોતાના કંઠ,કપાલ, હૃદય, નાભિ એ ચારે ઠેકાણે તિલક કરે.
(૧૨૮)
૧૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org