________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
જીવવિચારવૃત્યાૌ
ઉલ્કાપાત સંમૂર્ચ્છિમ અગ્નિ ઉપજે તેને કહેવાય છે, પણ તારો ખરે તે ઉલ્કાપાત અગ્નિ કહેવાય નહિ.
જિનકીર્તિતસ્તવને
પાંચપદની આનુપૂર્વી ગણતા છ માસના તપનું ફળ આપે અને નવપદની આનુપૂર્વી ગણતા બાર માસના તપનું ફળ આવે. જૈન રામાયણ
રાવણનો ભુવનાલંકાર હાથી પાંચમા દેવલોકે ગયેલ છે. ભરતની માતા કેકયી મોક્ષે ગયેલ છે.
ભામંડલ દેવકુરુ ક્ષેત્રે યુગલિયો થયેલ છે. હનુમાન, લવ, કુશ મોક્ષે ગયા છે.
યોગદષ્ટિગ્રંથે
ક્રિયાનો આદર, તેને વિષે બહુ જ પ્રીતિ, તત્વના જાણ પુરુષની સંગતિ, તત્વ પુછવાની ઈચ્છા યુક્ત જે હોય તે જ. શુદ્ધ ક્રિયાના લક્ષણ યુક્ત ગણાય.
૧.શિવનગ્ન.
૨.જિનમૂર્તિ પદ્માસનવાળી.
૩.શિવ ચંદ્રને મસ્તકે ધારણ કરે છે, તે ચંદ્ર જિનમૂર્તિના ચરણકમલને સેવે છે.
બીજા દેવો સ્ત્રી શસ્ત્ર, રાગ,દ્વેષાદિકથી સહિત છે.
જિનદેવો શાન્ત, સ્ત્રી શસ્ત્ર, રાગ, દ્વેષાદિકથી રહિત છે. ઈતિ વિશ્વકર્મા શાસ્ત્ર, જૈન ઈતિહાસે
સામાન્ય માણસના ઘરને પાંચ શાખા હોય છે, રાજાના મહેલને
૧૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org