________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
દ્રવ્યલિંગી દ્રવ્ય પ્રાસાદે પ્રતિમા નંદનિક નહિ. સાધુની પ્રતિષ્ઠા શાસ્ત્રને વિષે છે. ૧. રાજાઓના ઘરો સાત માળના હોય છે. ૨. યુગલીયાના ઘરો આઠ માળના હોય છે. ૩. વાસુદેવોના ઘરો અઢાર માળના હોય છે. ૪. ચક્રવતીના ઘરો છત્રીશ માળના હોય છે.
સોલ સેટીયે એક કલશી, પાંચ કલશીયે એક મૂડો,એવા એક હજારને ચોવીશ મૂડા ધાન રાંધે, બત્રીશી મૂડાનો એક કોલીયો એવા ૩૨ કોલીયા એક ટંકે ખાય એ પ્રકારે મહાવિદેહક્ષેત્રના લોકોનો એક ટંકના આહારનો વિચાર જાણવો, બરાસ, મરી, ડાભનું મુળ ઘસી રોગીની આંખમાં આંજવાથી આંસુ પડે તો જીવે, ન પડે તો ન જીવે. ઈતિ રોગીની પરીક્ષા
મહાવિદેહ ક્ષેત્રને વિષે કેવલી જિન તથા છદ્મસ્થજિન વિચરતા હોય ત્યારે બીજા જિનેશ્વર મહારાજાના જન્માદિક થતા નથી.
હીર પ્રશ્ન પરોવેલા પુષ્પોથી પણ પૂજા કરવાનું કહેલું છે.
હાલમાં જે ઈંદ્રો છે. તેમાં કોઈક એકાવતારી હોય, પણ સર્વે નહિ.
નારદો પણ કોઈક તદ્ભવે મુક્તિ જાય, કોઈક ભવાંતરે. રાવણનો હાર પરિપાટીથી આવેલ છે.
ઋષભદેવના જેટલા સાધુઓ છે તે સર્વે પ્રત્યેક બુદ્ધો જાણવા. તે પ્રકારે મહાવીરના પણ સર્વે સાધુઓ પ્રત્યેક બુદ્ધો જાણવા
દેવવંદન પ્રતિમા તથા સ્થાપનાચાર્ય પાસે કરવું કલ્પ.પંડિતાદિ પદસ્થો પાસે કરવું કહ્યું નહિ.
તુંબરે ફલે પતે તુંબ ફલા હરિતકી, ત્રિફલાનું પાણી સિદ્ધાન્ત પ્રાસુક કહે છે.
શ્રાવકને નિરંતર પ્રતિક્રમણ કરવાનો નિયમ હોય તો બે પ્રહર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org