________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ એટલે ગુરૂમહારાજની સેવા કરે. ગુરૂમહારાજ ધર્મ સંભળાવે એટલે પોતાના આત્માનું તથા પુદ્ગલનું સ્વરૂપ જાણે. એમ કરતા કરતા અનુક્રમે નિશ્ચયસમક્તિ પ્રાપ્ત થાય.
પ્રશ્નચિંતામણો
બાવીશ પરીષહો જ્ઞાનાદિક આઠે કર્મમાં કર્મથી ઉત્પન્ન થાય છે એમ સંભાવના થાય છે. જેમ કે દર્શનમોહમાં સમ્યકત્વ પરિષદ હોય છે. જ્ઞાનાવરણીય આઠે કર્મમાં પ્રજ્ઞા તથા અજ્ઞાન પરિષહ હોય છે. અંતરાય કર્મમાં અલાભ પરિષહ હોય છે.ચારિત્રમોહમાં આક્રોશ, અરતિ, સ્ત્રિનષેધિકીય યાચના, અચલ અને સત્કાર નામના પરિષહો હોય છે, તેમજ વેદનિયમાં સુધા, તૃષા, તાપ,દંશ,ચર્ય,શય્યા,વધ, રોગ,તૃણ, સ્પર્શ અને મલ આ અગ્યાર પરિષહો હોય છે. - સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ અને ક્ષીણમોહ આ છમસ્થના ગુણસ્થાનકોમાં પ્રજ્ઞા અજ્ઞાન,અલાભ,સુધા, તૃષા,ટાઢ, તાપ,દેશ, ચર્યા,વધ,રોગ,તૃણ, સ્પર્શ અને મલ નામના ચૌદ પરિષહો હોય છે. તેમજ તેરમા અને ચૌદમાં ગુણસ્થાનકમાં વેદનીયથી ઉત્પન્ન થનારા અગ્યાર પરિષહો હોય છે, તથા નવમાં ગુણસ્થાનક સુધીમાં સઘળા પરિષહો હોય છે.
એક જીવને એક સમયે ઉત્કૃષ્ટ ઓગણીશ અગર વીશ પરિષહો હોય છે, પરંતુ એકજ સમયે બાવીશ પરિષદો સંભવે નહિ.
ક્ષુધા, તૃષા, સ્ત્રી સમ્યકત્વ, અરતિ- એ પાંચ પરિષહો મનોયોગથી ઉત્પન્ન થાય છે. યાચના,આક્રોશ, સત્કાર,અલાભ, પ્રજ્ઞા તથા અજ્ઞાન -આ છ પરિષહો વચનયોગથી ઉત્પન્ન થાય છે.અને ટાઢ, તાપ,મચ્છ૨ વિગેરેના દંશ,ચર્યા,શય્યા, અચલ મલ રોગ, નૈષધિકી, વધતુણ, સ્પર્શ, આ અગિયાર પરિષહો કાયયોગથી ઉત્પન્ન થાય છે.
M૯૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org