________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ હાથથી લાવેલા ખીરના આહારથી છઠ તપનુ પારણું થયું હતું. આવશ્યકમલયગિરિ ટીકા.
આવશ્યક બૃહવૃત્તિ હારિભદ્રી મહાવીર મહારાજાની પ્રથમ દેશના ખાલી ગઈ તે બાબતમાં દેવો તથા મનુષ્યો આવેલા હતા તેવો વિચાર જુદા જુદા પુસ્તકોમાં છે.
ઠાણાંગસૂત્રે પ્રવચનસારોદ્વારે કલ્પસૂત્રે દેવો મનુષ્યો તમામ આવેલા હતા તેમ કહેલ છે.
હરિભદ્રસૂરિકૃતિ આવશ્યક બૃહદ્રવૃત્તિમાં એકલા દેવો જ આવેલા હતા તેમ કહેલ છે.
આવશ્યધૃત્તો મહાવીર ભગવાનના માતા, પિતા આવશ્યક સૂત્ર અભિપ્રાયથી ચોથે દેવલોકે ગયેલ છે.
આચારાંગ સૂત્રમાં બારમે દેવલોકે ગયેલ કહેલ છે. નૌકારશી આદિમાં દ્વિવિધ ત્રિવિધની મનાઈ કરી છે. આવશ્યક સૂત્રે ૮૪૬ પત્રે
સ્પર્શ, રસ, ઘ્રાણેદ્રિયનો નવ જોજનનો, કહેંદ્રિયનો બાર જોજનનો, ચક્ષુઈદ્રિયનો લાખ યોજનથી અધિક કહેલ છે. જઘન્ય સર્વેનો અંગુલના અસંખ્યાતમા ભાગનો જાણવો. આવશ્યકસૂત્રે મલયગિરિ વૃત્ત
સુનંદા કુમારી જ હોવાથી ઋષભદેવે તેનું પાણિગ્રહણ કરેલ છે. આવશ્યક સૂત્રે
પ્રભુના સમવસરણને વિષે દેવીઓ ઉભી રહીને પ્રભુની દેશના સાંભળે છે, શ્રાવિકાઓ બેસીને સાંભળે છે
૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org