________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
મહાનિશીથ સૂત્રે બીજે અધ્યયને શીયલ રહિતને જે વંદના કરે છે. તે પણ અનંત સંસારી થાય
છે.
મહાનિશીથ સૂબે ત્રીજે અધ્યયને જે કોઈ ઉપધાનને ન માને તે બહુલસંસારી થાય છે.
૧ ભાવાર્ચન ઉગ્રવિહારીપણું ૨ દ્રવ્ય અર્ચન જિનપૂજા, પ્રથમ પૂજા મુનિને અને બન્ને પૂજા ગૃહસ્થને હોય છે, ઈતિ સ્કુટાક્ષરો જિનપૂજાના લખેલા છે.
મહાનિશીથ સૂત્ર શ્રી વૃદ્ધવાદી સિદ્ધસેનદિવાકર, શ્રી જિનદાસગણિ ક્ષમાશ્રમણાદિ યુગપ્રધાન મહાપુરૂષો જેઓ પૂર્વગત શ્રતધારી હતા તેમણે લખેલ છે, માટે બહુ માનવા લાયક છે
સાવદ્ય અનવદ્ય ભાષાને નહિ જાણનાર સાવધ ભાષાને બોલનારને ઉપદેશ આપવાનો ધર્મ નથી.
મહાનિશીથ ચોથે અધ્યયને સુમતિ નાગિલની કથા વિસ્તારથી છે.
મહાનિશીથ પાંચમે અધ્યયને આઠ સાધુ સાથે પણ સાધ્વીને ગમન કરવાની મનાઈ છે, તો એકલા ગૃહસ્થ સાથે સાધ્વીને જઈ શકાય જ નહિ.
મહાનિશીથ સાતમે અધ્યયને રાત્રિએ કાનમાં કુંડલ(રૂ) નાખ્યા વિના સુવે તો પ્રાયશ્ચિત આવે.
જેઓ ચૌદશને છોડી પૂર્ણિમાએ ઉપવાસાદિકને કરે છે તે
૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org