________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે. નિશીથચૂર્ણો | સિંધુદેશે મહાવીરસ્વામીના જવાથી ૧૫૦૦ સાધુઓ કાળધર્મ પામ્યા હતા. નિશીથચૂર્ણ
સામાયિકમાં ઘડી રાખી શકાય છે. ઈતિ નિશિથચૂર્ણો તથા વૃંદારૂવૃત્તો
નૈવેદ્ય રાધેલું ધરવાનું કહ્યું છે તથા શ્રાદ્ધવિધિ, આચાર ઉપદેશ, અષ્ટપ્રકારી પૂજાનો રાસ તથા સકલચંદજી ઉપાધ્યાય વિરચિત પૂજાઓમાં પણ કહેલ છે. નિશીથચૂર્ણ
નિશીથભાષ્ય સામાયિકમાં આહારન થાય, પણ પોસહમાં આહાર થાય અને પોસાતીને અર્થે કરેલો પણ આહાર કરે.
નિશીથ ભાષ્ય, પાંચમે ઉદ્દેશે સાધુને વૃક્ષના નીચે વડીનીતિ કરવી નહિ.
બૃહસ્પે સ્થાનકવાસી (ઢુંઢીયા) રાત્રિએ પાણી રાખવાનું ક્યાં ક્યું છે એમ પૂછે તો ઉત્તર આપવો કે-બૃહત્કલ્પ પાંચમે ઉદેશે છે. વળી સત્યસાગર નામની તેમની જ નવીન બુક બનાવેલ છે તેમાં છે.)
ગૃહલ્પવૃત્તો છેવટ્ટા સંઘયણવાળો જીવ ઉત્કૃષ્ટતાથી ચોથે દેવલોક જઈ શકે છે, ઉપરાંત નહિ.
બે ગાઉ ઉપરાંત ક્ષેત્રમાંથી લાવેલો આહાર સાધુ-સાધ્વીને વપરાય નહિ અને પ્રથમ પોરીસીમાં લાવેલો આહાર ચોથી પોરિસીમાં વપરાય નહિ,વાપરે તો દોષ લાગે.
૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org