________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
બૃહ૫ સૂગ વૃ ત્રીજે ખંડે કંઈપણ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિકના ગુણને ધારણ કરનારા પાસત્કાદિક હોય તો તેને અવસરોચિત વંદનાદિક કરવામાં દોષ નથી.
કોઈ કારણના વશથી અન્ય દર્શનીના સહવાસમાં રહેવું પડે તો પ્રવચનની માલિન્યતા ન થાય તેવા પ્રકારે વર્તન કરવું.
બૃહ૫ સૂત્ર વૃત્તિ બીજે ખંડે રાત્રિએ સૂતી વખતે વિકલ્પીઓ બારણા બંધ ન કરે તો સિંહાદિક જાનવરોથી, ચીરાદિકથી શત્રુઓથી સંયમની અને આત્માની વિરાધના થાય, માટે સ્થવિરકલ્પીઓને અવશ્ય બારણા બંધ કરવા જોઈએ.
બૃહસ્પવૃૌ બીજે ખંડે જ્યાં ચોમાસુ કર્યું હોય ત્યાંથી સાધુને બે માસ સુધી વસ્ત્ર લેવા કલ્પ નહિ, અપવાદથી લઈ શકાય.
બૃહજ્જ બીજે ખંડે ઘોડા, સર્પ, પાડા, દ્રવ્ય સંયોગથી સંમૂચ્છિમ થયેલ હોય તેનું આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય છે.
સંયમમાં સંયમના ભેદોના સત્તર પ્રકાર કહેલા છે.
પ્રશ્નોત્તરસાર્ધશતકે ૪પ મેં પત્રો પણ એમ જ કહેલ છે. હાલમાં છેલ્લા સંતનનવાળા જીવોના પરિણામ શુભાશુભ મંદ હોવાથી તે શુભાશુભ કર્મનો બંધ પણ અલ્પ કરી શકે છે તેથી તેઓ ઉર્ધ્વ ચાર દેવલોક સુધી અને નીચે બીજી નરક સુધી જઈ શકે છે. સંગ્રહણી સૂત્રે પણ એમ જ કહેલ છે.
૪૬ For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org