________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ આપે તેને ગુરૂ પ્રાયશ્ચિત આવે.
તીર્થક્ર ચક્રવર્યાદિના પ્રસાદો. તીર્થકર મહારાજાનાં પ્રાસાદો ૧૦૮ હાથ પ્રમાણના અત્યંત ઉજજવલ હોય છે.
ચક્રવર્તીઓના પ્રાસાદો ૧૦૮ હાથ પ્રમાણના હોય છે, પરંતુ તીર્થકરકરતા કંઈક ઓછા ઉજ્જવલ હોય છે. વાસુદેવના પ્રાસાદો ૬૪ હાથ પ્રમાણના હોય છે.પાકૃત લોકોના પ્રાસાદો ૧૬. હાથ પ્રમાણના હોય છે. વળી પણ કહયું છે કે- ચક્રવર્તીના પ્રાસાદો ૧૦૮ હાથ પ્રમાણના હોય છે.વાસુદેવના પ્રાસાદો ૬૪ હાથ પ્રમાણના હોય છે.માંડલિકના પ્રાસાદો ૩૨ હાથ પ્રમાણના હોય છે. પ્રાકૃત લોકોના પ્રાસાદો ૧૬ હાથ પ્રમાણના હોય છે. | મુનિ જિનપ્રતિમા(ચૈત્યની)શાખે આલોયણા લે. ઈતિ વ્યવહારસૂત્ર પ્રથમ ઉદેશે.
नवशाखं चदेवानां,सप्तशाखा सुरेपरे । पंचशाखं नरेंद्राणां, त्रिशाखं मंडलेश्वरे ॥१॥
ભાવાર્થ-- દેવોના નવ શાખાવાળા, બીજા દેવોના સાત શાખાવાળા, રાજાઓના પાંચ શાખાવાળા માંડલિકોના ટાણ શાખાવાળા પ્રાસાદો હોય છે. ઈતિ અપરાજિત ગ્રંથે પણ કહેલ છે.
દોગંદક દેવતા મહાસુખીયા હોય છે. તે ત્રાયશિક દેવો કહેવાય છે. વ્યવહાર સૂત્રવૃત્ત
સિંહ નામનો શ્રાવક દ્રવ્યાધિકારે દ્રવ્ય ઋદ્ધિ અને પુષ્પનો શેખર વિગેરે છોડી દઈ સ્થાપનાચાર્ય સ્થાપીને પૌષધશાળમાં સ્થિત થયો. પછી ભૂષણને ત્યાગ કરી ઈરિયાવહિયાપડિક્કમી મુખવસ્ત્રિકા પડિલેહી ત્યારબાદ ચાર પ્રકારનો પૌષધ કરે
૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org